________________
(૧૬)
સાધુ સાધ્વીને ભણવા ચેગ્યિ સગવડ. જ્યાં સાધુ સાધ્વીને રાખી ભણાવવાની તજવીજ હાય તેવા દરેક શહેરમાં એક અથવા વધારે સ્થળે પાંચ પાંચ કાપી દરેક પુસ્તકની ભણવા માટે આપવાની છે. એટલે તેવા ગામ શહેર અથવા પરાવાળે આ ભંડારના સેક્રેટરીને પત્ર લખી ભેટનાં પુસ્તકા પોતાના ખર્ચે ભગાવી લેવા.
માના માટે એવી ચેાજના છે કે જે ધર્માત્મા શ્રાવકો ૧૦૦ રૂપિ આ જ્ઞાન ભંડારને જ્ઞાન પ્રચારક ખાતે આપે તેના નામથી તેની ઇચ્છા નુસાર તેના ગામમાં અથવા બીજે સ્થળે તેના નામથી ૫-૫ પુસ્તક આપવાં. હાલ નીચલાં ગામા પસદ કરવમાં આવ્યાં છે.
(૧) ઝઝેરી નગીનદાસ ઘેલાભાઇ તરકથી પાલીતાને પસંદ કર” કરવામાં આવ્યુ છે, એટલે મેાતીશાહ શેઠની ધર્મશાળાના મુનીમ માહનલાલભાઇ મારફતે મુકવાં.
(૨) ભાવનગર-કું વજીભાઈ તથા ગીરધરભાઇ કાપડીયાની સલાહનુસાર, (૩) અમદાવાદ–ખાલાભાઈ કકલભાઈ તથા જૈન વિદ્યાશાળાના અધિકારીએ.
(૪) પાટણ–જામનગર- વઢવાણુ-લીમડી.
(૫) પાલણપુર (૬) મેસાણા (૭) પાલી
(૮) વડાદરા- વિગેરેમાં ત્યાંનાં આગેવાન શ્રાવકોની મારફતે મુકવાં છે તેથી દરેક શ્રીમતને પ્રાના કરવાની આચાર ́ગના ખીજા પાંચ ભાગ છાપવા ત્રણ હજારની જરૂર છે, માટે ૩૦ ધર્માત્મા પુરૂષ પોતાનાં નામ અમર કરવા તાકીદે લખી જણાવશે.
વેચાતાં મંગાવનારે ભંડારના સેક્રેટરીને લખવુ, અને અગાઉથી નાણાં માકલનાર ઝવેરી કીરચ'દ નગીનચંદ સુરત ગોપીપુરા કરી લખવું. ગ્રા. નાનચંદ કરતુરચંદ લીબડીવાલા,