________________
(૧૫) જ્ઞાન પ્રચારની ચિજના.
સૂત્ર ટીકાના સરળ ભાષાંતરે. જિનેશ્વર દેવે ભવ્ય જીના ઉપકારના અર્થે સમ વસરામાં બિરાજમાન થઈને દેવ મનુષ્યની સભામાં સંસાર સમુદ્રમાંથી તરવા ઉપદેશ આપ્યો. તે પ્રવચન છે. તેમાં મુખ્ય આચારાંગ છે. તેમાં સન દર્શન ચરિત્ર તપ અને વીર્ય એ પાંચ આચારનું વર્ણન હોવાથી ચતુર્વિધ સંધને ઉપયોગી જાણ ગણધર ભગવંતે એ સૂત્રની રચના કરી. તેના ઉપર ભદ્રબાહુ સ્વામી ની નિયુક્તિ છે. અને કેટલાક સૂ ઉપર પૂર્યાં ચાના ભાષ્ય છે. (દશવૈકાલિક માં મૂળ સૂવ નિકિત અને ભાગ્ય ત્રણે છે.) તે દરેક ઉપર જિનેશ્વર કહેલા અર્થ રૂપ ટીકા છે. એટલે મૂળ ભાષ્ય અને નિકેત દરેકની ટીકા છે. આ સૂત્રની પંચાંગી પ્રમાણ હોવાથી શ્રીમાન સાગરાનંદ સૂરિએ પરમ કરૂની બુદ્ધિથી વાંચના અને તેની સાથે શુદ્ધ સરળ ઉપદેશ આપી આ સૂત્ર છપાવવા યોજના કરાવી, તેમને માટે ભાગ શ્રેમાન દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ તથા આચમદિય સમિતિ તરફથી બહાર પડેલ છે. પરંતુ સંસ્કૃત નહિ જાણનારા માટે આ ઉપયેગી ન થઈ શકે તેમ ધારી ને આ જ્ઞાન ભંડાર તરફથી બને ત્યાં સુધી પૂર્ણ ભાષાંતર છપાવી બહાર પાડવા જના થઈ છે. તેમાને દશવૈકાલિક. પ્રથમ ભાગ છપાઈ જવાથી વહેચાઈ ગયે. પરંતુ નીચલા ભાગે ૨-૩-૪– છપાતાં સૂત્ર સંપૂતે ર થવા આવ્યું છે.
તથા આચારાંગ ને પ્રાય ૭ ભાગ થવાના છે. તેમાં પહેલે બીજો ભાગ તૈયાર થયા છે. બાકીના પાંચ અનુક્રમે છપાશે.