________________
(૪)
અને કર્મથી છુટવા વિરતિ બતાવી, તેનેજ ચારિત્ર બતાવ્યું એટલે જીવની રક્ષા કરવી; તેજ ચારિત્ર છે અને જીવરક્ષા કરનારજ ચારિત્રને અનુભવે છે, તેવું પહેલા અધ્યયનમાં બતાવ્યું છે અને આ બીજા અધ્યયનમાં બતાવ્યું છે કે –
શસ્ત્રપરિજ્ઞા નામના અધ્યયનને સૂત્રઅર્થથી ભણેલા સાધુને અધ્યયનમાં બતાવેલા પૃથ્વીય વિગેરે જીવેના ભેદને માનતે તેની રક્ષાનાં પરિણામવાળે સર્વ ઉપાધિથી શુદ્ધ, અને તેના ઉત્તમ ગુણથી છત થઈ ગુરુએ વદીક્ષારૂપપંચમહાવત જેને અર્પણ કર્યા છે, તેવા સાધુને જેમ જેમ રાગાદિકષાયવાળા લેક, અથવા શબ્દાદિ વિષયલેક (રાગશ્રેષમાં, અથવા ઇન્દ્રિયના વિષયમાં રંજીત થયેલા છો)ને વિજય થાય છે. અર્થાત્ જે સાધુ રાગદ્વેષ, તથા ઇન્દ્રિયની રમણતામાં રાગી ન થાય. તેણે લેક જ કહેવાય, તે આ અધ્યયનમાં બતાવ્યું છે.
ટીકાકાર કહે છે કે –જેવું હું કહું છું, તેજ પ્રમાણે નિયુક્તિકારે પણ અધ્યયનને અર્વાધિકાર શસ્ત્ર પરિસ્સામાં પૂર્વે કહે છે, તે સૂત્ર આ છે. "लोओजह बज्झइ जह य तं विजहियवं"
આ પદવડે સૂચવ્યું છે કે, “લેક (સંસારી-જી) જેમ બંધાય છે, તેમ સાધુએ ન બંધાતાં તે બંધના કારણને છોડવા જોઈએ;” તેથી પૂર્વે પહેલા અધ્યયનમાં બંધ