________________
( ૨)
અધ થયા હતા. છતાં બળવાન પ્રારબ્ધનેાગે અમરતબાઇ નામના સ્નેહાળ અને ભાવપૂજ્ય પત્ની સાથે તેમના લગ્નના યોગ થયેલા, આ દમ્પત્તિના યુગમ વડે શ્રીયુત નાગજીભાઇને વ્યવહારમાં કાલ જતે ચાર પુત્રાને લાભમળ્યેા. જેમાંના વ્યવહારના પૂર્વકાળેજ આપણા ચારિત્ર નાયક પુરૂષોતમભાઇના પૂજ્ય પિતા ગીગાભાઈને જન્મ થયા. અને ત્યારપછી અનુક્રમે આણંદજી, કમા અને વિરચંદ વીગેરે જનમ્યા હતા. ચાર પુત્રા ઉપરાંત બે બહેન પણ હતી. જેમાંની જયેષ્ટ ભગિની જેવુ' નામ ધેાળી રાખવામાં આવ્યું હતું, તે તલાજાના રહીશ, પરન્તુ ઉત્તર નિમિતે વ્યવહાર કરવાને કારણે શહેારમાં વાસ કરી રહેલા શાહ વાલજી નથુ વેરે પરણાવેલા હતાં, જ્યારે બીજા બહેન હરખ તેમનું ઝાલાવાડમાં આવેલા પાટીયાલી નામના ગામડામાં કાલીદાસ વે૨ે લગ્ન કરાવેલુ હતુ. તેઓ સહીત શ્રીયુત્ત નાગજીભાઈ પોતાના ગૃહસ્થાશ્રમ સાધારણ વ્યાપાર વણજના કાર્યથી ચલાવતે ચલાવતે ચેાગ્ય અવસ્થાએ પહોંચ્યા, શરિર જર્જર થયુ, પેાતાનુ કાર્યક્રમ સથી મોટા પુત્ર ગીગાભાઈને સ્વાધિન કર્યું અને તે હવે નિવન શરીર ધારણ કરવાની જીજ્ઞાસામાં પ્રવૃત થયા, આ કાળે ગીગાભાઇ ૧૮ વર્ષની ઉમરના હશે. ( જન્મ સ. ૧૯૦૮માં હતા ) છતાંપણ વૃદ્ધ વડીલનું અનુકરણ કરી તેના પદેપદ ચાલી પોતે પણ અનુક્રમે કાર્ય કુશળ થવું એવી ઇચ્છાથી ગૃહસ્થાશ્રમના બેજો પોતાને શીરે સ્વાધિન કર્યું, આ વખતે બીજા ત્રણ ભાઇએ જેકે સાનિધ્યમાં હતા તાપણુ આણુંદજી ૧૬ વર્ષના, કમે ૧૪ વર્ષના અને વીરચંદ ૧૨ વર્ષના વિગેરે અવરથાને ચેાગ્ય નહી હોવાથી ગીગાભાઇ સિવાય અન્યને બ્યવહારના બેજો ભરવામાં સલાહકારક નાગજીભાઇએ ગણ્યુ નહી તેમ ઉક્ત આન્ધવામાં એવા તે એખલાસ અને સ્નેહવાળા વ્યવહારની ગ્રન્થી ગુંથાએલી હતી કે પીતાશ્રી એકને સાંપે અને ખીજાને કેમ નહી એવી શકાને અવકાશ નહેતા, વળી મીલકત, દ્રવ્ય આદિ સામગ્રી વ્યાપાર અને યવહાર પુરતાજ હોવાથી તે તરફ કોઈનું મન દોડે તેમ નહતું, પીતાશ્રીના મૃત્યુના સમય સુધી ઉકત ચતુર બાંધવામાંના કોઇને પણ ગૃહસ્થાશ્રમ પ્રવેશ કરાવનારા યાગ થયા નહેાતા, અર્થાત ચાર ભાઇએ પૈકી કોઇ પણ પરણેલા નહતા. શ્રીયુત્ ગીગાભાઇની ઉમ્મર જેમ જેમ વધતી ચાલી, વ્યાપાર રેાજગારમાં કુશળતા મેળવી અને યથા શકતી દ્રવ્યનો સંચય થયા, ત્યારે પોતપોતાના સ્વસામર્થ્ય અને સ્વપાર્જીત દ્રવ્ય વડે વ્યવહારમાં પ્રવેશ કર્યા અને કસ્તુરખા તે વાલાકમાં એારડા નામનું ગામ છે, ત્યાંનાં હતાં તેનું વાણિક શાસ્રાનુસાર પાણિગ્રહણ કર્યું. આ ખેરડા ગામ જે કે ઘણું નાનું હોવા છતાં તેમાં ૮૦ ઘરોની વસ્તી હતી. જેમાં પણ વણિક મહાજનાનાં તે માત્ર એજ ઘર હતાં આથી અનુમનાય છે કે કસ્તુરબાઈના પીત પણ ગામડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com