________________
શ્રોયુત્ પુરૂષોત્તમ ગીગાભાઇ પાંચભાયાનું જીવન વૃત્ત.
આ ટોડ રાજસ્થાનનું ગુજરાતી ભાષાન્તર કરાવનાર શ્રીયુત્ પુરૂષાત્તમ ગીગાભાઇ, જેમ સ્વધર્મના મેટા પક્ષપાતી અને સામાન્ય અતિહાસાદિ ગ્રંથાના ઉદ્ધારક તરિકેનુ પેાતાનું અનુકરણીય જીવન લેાક કલ્યાણાર્થે નિર્ગમન કરે છે, તેઓશ્રીના ઉપદેશાત્મક જીવનનુ સ્વલ્પ દિગદર્શન કરાવવું આ સ્થાને અનુચિત ગણાશે નહીં.
આ ચરિત્રને પ્રારમ્ભ કરતાં આપણે અધિક આગળ વધશું નહીં, પરંતુ આટલી આળખાણની તે અગત્ય છે કે શ્રીયુત્ પુરૂષાત્તમભાઇના પ્રપિતામહ એાઘા અને તેના ચિર જીવી નાગજી કરીને હતા. જેએ! ભાવનગર તાખાના ગામ મેાજે ટાણાના રહીશ નાતે વિણક અવટકે શાહ છતાં પાંચમાયાના ઉપનામથી તે ઓળખાય છે, ખીજે કેટલેક સ્થળે આવાજ પ્રકારનુ બારભાયાના ઉપનામનુ ઓળખાણ વ્હેવામાં આવે છે, એટલે સહેજ અનુમાનાય છે કે પાંચભાયા એટલે પાંચભાઇએના સુથ ઉપરથી અને બારભાયા એટલે ખર ભાઇઓના યુથ વડે આ ઓળખાણ પ્રતિષ્ઠિત થઇ સમાય છે. એટલે સહેજ તે વેપારી વર્ગના અને ચથા પ્રાપ્ત ધન સમ્પતિથી પોતાના ગૃહસ્થાશ્રમ નિહણ કરતા હતા. વૈકલ મે સ્વમાત્રનું સ્વભાવથીજ ઉત્પન્ન થયેલા વૈદ્ય કહત હાઇને તદ્રુપન્ન સમ્પતિ ઘણીજ પ્રમાણવાલી હાવાથી ધનિક સ્થિતિને તે અપ્રાપ્ત હતા. વાણિજ્યમાં પણ ખાસ કરી અનાજનું તાલન કરવાનું કાર્ય કરતા અને તે કાર્યનાં કારણે તે વધારાના સમ્બોધનથી એળખાતા હતા. તે કાલના જુના રિવાજ મુજબ ગામની સ્વદેશી નિશાળની મદદથી જેટલી વિદ્યા સમ્પાદન થઇ શકે તેટલી તેણે મેળવેલી હતી. અર્થાત્ અગાઉના વખતમાં માણસને વાંચતાં લખતાં આવડયુ એટલે ભણી ચુકયા એ ધેારણે નાગજીભાઇના અભ્યાસ સાધરણ ગુજરાતી એડીયુ જાણવા જેટલા હતા તેએા અવસ્થાના અમુક ભાગ વ્યતિત થયા પછી આંખે
૧ મપારા—ધંધા ઉપરથી પડેલું નામ.
૨ ખેડીયું—જીના વખ્તમાં એવી રીતે લખાતું હતું કે—જીવ હિંગ
મ ર ૮૫ ૨૬ વાલ ન ૬. તેનું શુદ્ધ ગુજરાતી એવી રીતે થાય છે કે ચાખા પાલી એ હીંગ ભરીને ટાપરૂં દીવાળીને દીવસ તે પ્લાણાને ખાતે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com