________________
શારદા સરિતા
૨૭
અને પેઢીના માહ છોડી પંચમહાવ્રત ધારી બની જાય અગર સાધુ ન બની શકાય તે સાધુ જરૂર બનવુ છે તે ભાવના સહિત સર્વજ્ઞ ભગવાએ પ્રરૂપેલા ધર્મનું શુદ્ધભાવથી આરાધન કરે તેા શીવરમણીના સ્વામી શાશ્વત સુખના ભાકતા બની જાય.
ઘણાં ભાઇબહેને એમ પ્રશ્ન કરે છે કે આપણુને સમકિતની પ્રાપ્તિ થઇ છે, હવે ઓછા ભવમાં આપણે મેક્ષમાં જવાના છીએ એની ખબર કેવી રીતે પડે? એ તે કેવળજ્ઞાની સિવાય કાઇ કહી શકે નહિ. જે આત્માએ ચમાવમાં આવ્યા હાય છે તેના અંતરમાં દુઃખી જીવાને જોઇને અત્યંત કરુણા આવે છે. પછી ભલે, પાતે ગરીમ હાય તે પણ હુ દુઃખીનાં દુઃખ કેમ મટાડું' તેવી ભાવના હાય, તે જીવને કાઇના પ્રત્યે તિરસ્કાર ન આવે, કાઇને કટુ વચન ન કહે, પેાતાની પાસે હાય તેા પેાતાનું સુખ જતુ કરીને પણ આપી દે. પેાતાની પાસે ન હેાય તેાપ્રેમથી દુઃખ વ્યકત કરે કે મારી પાસે અત્યારે કંઇ નથી. હું આપનું દુઃખ દૂર નથી કરી શકતા તેના મને ખે થાય છે.
એના આત્માને થાય કે જંગી નાની છે. હું પાપ કાના માટે કરું છું? હવે મારે પાપ નથી કરવાં. ઘરબાર કાનાં ? આ કાયા ને માયા કાનાં ? અત્યાર સુધી ઘણાં પાપ કર્યો હવે મારે પાપ નથી કરવાં..હવે પાપ નહિ કરું એવા એકરાર કરે. જ્યારે પરદેશી રાજા કાયા અને જીવને એક માનોા હતા ત્યારે તેણે કેટલા જીવાને મારી નાંખ્યા પણ જ્યારે તેને કેશી સ્વામીના ભેટા થયા, સત્ય વસ્તુનું ભાન થયું ત્યારે પાપને છેડી દીધાં ને પરદેશી ફીટીને સ્વદેશી બની ગયા. એક વખત ગુરુના દર્શન કર્યા ને પાપને છાડી દીધાં. તમે કેટલીવાર ગુરુનાં દર્શન કર્યા ?
આપણે મેાક્ષના ઉપાયની વાત ચાલે છે. મેાક્ષની રૂચીવાળા જીવઅનુકંપાવાન હાય. એટલું જ નહિ પણ ગુણાનુરાગી પણ હાય, ગુણી જીવાને જોઇ તેનું હૃદય વિકસી જાય. એના ગુણાનુ વર્ણન સાંભળી હું પણ એવેા ગુણવાન કયારે અનીશ એવી ભાવના ભાવે અને જ્યાં જાય ત્યાં એ ગુણવંતના ગુણ ગાતાં ધરાય નહિ. ગુણુના રાગ થાય ત્યારે ગુણાનુરાગી અનાય છે. આ જગતમાં ત્રણ પ્રકારના મનુષ્યેા હૈાય છે. (૧) સ્વય ગુણી અને ગુણના રાગી (ર) સ્વંયગુણી હાય પણ બીજાના ગુણને દ્વેષી હાય (૩) પાતે અવગુણી હાય ને બીજાના ગુણને પણ દ્વેષી હાય. જેનામાં ગુણાનુરાગ છે તે વ્યક્તિ ગમે તેવા સ ંચાગામાં પણ ગુણા ગ્રહણ કરે છે. ગુણાનુરાગ પ્રગટે તે માનવીના મનને માહ પમાડનારી લક્ષ્મીનેા રાગ પણ છૂટી જાય છે. ગુણવતને સર્વત્ર ગુણુ દેખાય છે. માટે ગુણગ્રાહી હૃષ્ટિ કેળવે.
એક વખતના પ્રસંગ છે. એક વિધવા માતા હતી. નાની ઉંમરમાં વિધવા ખની હતી. સ્ત્રીને વિધવાપણાથી અધિક ખીજુ કાઇ દુઃખ નથી. વિધવા માતાને એકના એક પુત્ર હતા. માતા ખૂબ ગરીબ હતી. પણ સંસ્કારીને ગુણગ્રાહક હતી. તે પેાતાના પુત્રના