________________
૧૦
અનુવાદ :
નો નીવ.....મિત્ર નથી પદ્િ II જો જીવ શરીર થકી ભિન્ન હોય તો (૧) માખણથી જેમ ઘી, (૨) તલથી જેમ તેલ, (૩) અરણિથી જેમ અગ્નિ, (૪) વૃક્ષથી જેમ વેલ અને (૫) મ્યાનથી જેમ તલવાર જુદી કરીને દેખાડાય છે, તેમ શરીરથી ભિન્ન કરીને (જીવ) દેખાવો જોઈએ. પરંતુ શરીરથી ભિન્ન કરીને કોઇ (જીવ) દેખાતો નથી, તેથી જીવ શરીરથી ભિન્ન નથી. IIબ્રા અવતરણિકા :
ચાર્વાકના મતે શરીરમાં ચેતના કેવી રીતે ઉત્પન્ન થાય છે, તેને દૃષ્ટાંત દ્વારા બતાવતાં કહે છે - ચોપાઈ :जिम जलथी पंप्रोटा थाय, ऊफणतां तेहमांहिं समाय ।
थूभादिक जिम क्षितिपरिणाम, तिम चेतन तनुगुणविश्राम ।।७।। ગાથાર્થ :
જેમ પાણીથી પરપોટા થાય છે અને પેદા થઈને તેમાં પાણીમાં, સમાય છે, તથા સ્તંભ વગેરે જેમ પૃથ્વીનો પરિણામ છે, તેમ ચેતના શરીરના ગુણનો વિશ્રામ છે. llણા બાલાવબોધ :
जिम पाणीथी पंपोटा थाइ छइं अनइ ते पंपोटा ऊफणीनइं वली ते पाणीमांहिं ज समाइं छइ, तथा थूभप्रमुख जिम 'क्षिति' कहतां पृथ्वी तेहनो परिणाम छइ - पृथ्वीमांहिथी उपजीनइ पृथ्वीमांहि ज लीन थाइ छइं; तिम चेतना, 'तनु' कहतां शरीर तेहना गुणनो विश्राम छइं-शरीरथी ऊपजीनइं शरीरमांहि ज लय पामई छई । ए उत्पत्तिपक्ष १, बीजो अभिव्यक्तिपक्ष छइ, ते मतइं कायाकार-परिणामइं चेतनानी अभिव्यक्ति होइं छइ २ ।।७।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org