________________
૨૯૮
ચોપાઇ -
पहिला गुण जे गुण विण थया, पाकी भवथितीनी ते दया ।
जेह गुण ते किमजाइ ?, गुण विण किम गुणकारय थाइ ? ।।१०७।। ગાથાર્થ :
પહેલા ગુણ જે ગુણ વગર થયા તે પાકેલી ભવસ્થિતિની દયા છે. ભવસ્થિતિના પરિપાકને કારણે જે ગુણ થયો તે ચાલ્યો કેમ જાય? અર્થાત્ ન જાય. ગુણ વગર રત્નત્રયીરૂપ ગુણ વગર, ગુણના કાર્યરૂપ મોક્ષ કેમ થાય? અર્થાત્ ન થાય.II૧૦૭I બાલાવબોધ :
पहिला गुण जे गुण विना थया ते पाकी भवस्थितिनी दया छइ, एतलइ ते भवस्थितिपरिपाक कार्य जाणवू, हवइ ते थया गुण जाइ केम रहइ ? तिवारइं अनन्यथासिद्ध नियत पूर्व)वर्तिपणइ कारण किम हुइं ? गुण विना गुणकार्य ते किम थाइ ? स्वाव्यवहितोत्तरोत्पत्तिकत्व-स्वसामानाधिकरण्योभयसम्बन्धेन गुणविशिष्ट गुणत्वावच्छिन्नं प्रति गुण: कारणं तदन्यगुणं प्रति काल विशेष इति તત્ત્વમ્ Toછી અનુવાદ :
પરિતાં....મ ૨૬? - પહેલા જે ગુણ, ગુણ વગર થયા, તે પાકેલી ભવસ્થિતિની દયા છે. એટલે તે ભવસ્થિતિના પરિપાકનું કાર્ય જાણવું.
હવે ભવસ્થિતિના પરિપાકથી થયેલા ગુણ જતા કેમ રહે?અર્થાતુ જાય નહિ.
ભવસ્થિતિના પરિપાકથી થયેલા ગુણ જતા નથી, તે વાત યુક્તિથી બતાવે છે –
તિવારકું.....મિ દુકું? - જો ભવસ્થિતિના પરિપાકથી થયેલા ગુણ જતા રહે ત્યારે અનન્યથાસિદ્ધ નિયતપૂર્વવર્તીપણા વડે કારણ કેમ થાય ? ભાવાર્થ :
જીવમાં સૌથી પહેલો ગુણ ભવસ્થિતિના પરિપાકથી થાય છે, અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org