________________
૩૨૯ તેથી નક્કી થાય છે કે મોક્ષનું કારણ ચારિત્રની ક્રિયા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - ચોપઇ:सिद्धि न होइ कोईनी व्रत थकी, तो पणि मत विरचो ते(ए)ह थकी। फलसंदेहइं पणि कृषिकार, वपइ बीज लहइ अवसर सार ।।११४ ।। ગાથાર્થ :
વ્રત થકી=ચારિત્રપાલન થકી, કોઇની સિદ્ધિ ન થાય તો પણ, તેહ(એહ) થકી=ચારિત્રના પાલન થકી, વિરામ પામશો નહિ. તેમાં યુક્તિ બતાવે છે – ફલના સંદેહમાં પણ કૃષિકાર ખેડૂત, સારો એવસર=વર્ષાકાળ, લઈને બીજ વપન કરે છે. II૧૧૪
બાલાવબોધ :
कोइनइ व्रतथकी-चारित्रादिक्रियाथकी सिद्धि न होइं कर्मवैगुण्यादिकइं, तो पणि एह-मोक्षसाधनथकी विरचस्यो मां, जे माटई फलसंदेहइ पणि कृषिकार कहितां करसणी बीज वपइ-छड़, सार अवसर वर्षाकालादि लही, अग्रिमकालभावि पवन-वैगुण्यादिसामग्री विघटक जाणी विरचता नथी, न हि फलावश्यम्भावनिश्चयः प्रवृत्तौ कारणम्, किन्तु प्रकृते રૂપાયત્વનિશ્વય પવ ૨૪ો અનુવાદ -
છોરૂ રૂ.....બાળી વિરવતા નથી - કર્મના વૈગુણ્યાદિકને વિપરીતાણાદિને, કારણે, કોઇકને ચારિત્રાદિની ક્રિયા થકી મોક્ષ ન થાય, તો પણ એ=ચારિત્રાદિની ક્રિયારૂપ, મોક્ષસાધન થકી, વિરામ પામશો નહિ. જે માટે ફલસંદેહમાં= ફળસંશયમાં, પણ કૃષિકારઃખેડૂત, વર્ષાકાલાદિ સારા અવસરને લઇને બીજ વપન કરે છે, (પરંતુ) અગ્રિમકાલભાવી પવનવૈગુણ્યાદિ સામગ્રીનો વિઘટક જાણી વિરામ પામતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org