________________
ગાથાર્થ ઃ
રત્નાકરમાંથી પોતાની શક્તિના
જિનશાસનરૂપી અનુમાનથી લઘુકપર્દિકામાન=નાની કોડી પ્રમાણ, આ ભાવ યથાર્થ ઉદ્ધાર કર્યો છે. આ ગ્રંથ લઘુકપર્દિકામાન હોવા છતાં પણ ચિંતામણિ સરખાં રત્નો એની તુલનામાં આવતાં નથી. શ્રી નયવિજયવિબુધના પદસેવક વાચક યશોવિજયજી મહારાજા એમ બોલે છે=ઉપરમાં કહ્યું એ પ્રમાણે બોલે છે.
શ્રી સમ્યક્ત્વ ચતુષ્પદી પૂર્ણ થઈ.
-> <• આ બે ચિહ્નના મધ્યમાં આવેલો પાઠ પૂ. ઉપાધ્યાયજી મ.ની લખેલ પ્રતનો છે. તેનો અર્થ આ પ્રમાણે છે
39પ
-
શાહ હેમાના પુત્ર શાહ તારાચંદે આ સમ્યક્ત્વ ષસ્થાન ચોપઈ રાજનગરમાં લખાવેલ છે.
બાલાવબોધ :
.
प्रकरणपरिसमाप्ति कहई जिनशासनरूप रत्नाकरमांहिंथी ए षट्स्थानभाव उद्धरिओ, ए उद्धारग्रंथ यथार्थ छई, जिनशासनरत्नाकरलेखई ए ग्रंथ लघुकपर्दिकामान छें रत्नाकर तो अनेकरत्नड़ भरिओ छड़, ए उपमा गर्वपरिहारनइ अर्थि करी छड़, पणि शुद्धभाव एहना विचारि तो चिंतामणि सरषां रतन पणि एहनड़ तोलड़ नावड् । ग्रंथकर्ता गुरुनामांकित स्वनाम कह - श्री नयविजयविबुधनो पदसेवक वाचकजस- यशोविजयोपाध्याय इणिपरिहूं વોલફ્ ર્ ।।૨૪। |
અનુવાદ :
-
Jain Education International
પ્રખ્તપરિસમાપ્તિ òરૂં - પ્રકરણની પરિસમાપ્તિ કહે છે -
બિનશાસનરૂપ.....યથાર્થ છડું, - જિનશાસનરૂપ રત્નાકરમાંથી આ ષસ્થાનભાવ ઉદ્ધાર કર્યો, એ ઉદ્ધારગ્રંથ યથાર્થ છે=જે પ્રમાણે જિનશાસનમાં વર્ણન કરાયું છે, એ પ્રમાણે ઉદ્ધાર કરાયો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org