________________
હોવાથી, વિચારકે તેમાં જ પ્રવૃત્તિ કરવી ઉચિત છે. આથી જ કહે છે કે, ફળના અવશ્યભાવનો અર્થાત્ ફળ નક્કી થશે જ, એવો નિર્ણય પ્રવૃત્તિનું કારણ નથી; પરંતુ મારા ઇષ્ટનો ઉપાય આ પ્રવૃત્તિ છે, એવો નિર્ણય થવાથી ઉપાયમાં પ્રવૃત્તિ થાય છે.
ફક્ત એટલું વિશેષ છે કે, અતિશયજ્ઞાની ફળનો નિર્ણય કરીને પ્રવૃત્તિ કરે છે; અને અનતિશય જ્ઞાની ફળનું આ કારણ છે, અને એ કારણમાં હું પ્રવૃત્તિ કરી શકું તેમ છું કે નહિ, અને હું કરી શકું તેમ જણાય અને ફળનો અર્થી હોય તો અવશ્ય પ્રવૃત્તિ $2.1199811
અવતરણિકા :
एह ज कहइ छड़ -
૩૩૧
-
અવતરણિકાર્ય :
એ જ કહે છે=ગાથા-૧૧૪માં કહ્યું કે, ફળના સંશયમાં પણ ખેડૂત સારા અવસરે બીજ વપન કરે છે, તેમ મોક્ષના અર્થીએ પણ વ્રતની–ચારિત્રાદિની, ક્રિયામાં, કર્મના વૈગુણ્યાદિને કારણે ફળમાં સંદેહ હોય તો પણ પ્રવૃત્તિ છોડવી જોઈએ નહિ. એ જ વાત બતાવે છે -
ચોપઇ :
हेतुपणानो संशय नथी, ज्ञानादिक गुणमां मूलथी ।
ते माटइं शिवतणो उपाय, सद्दहयो जिम शिवसुख थाय । । ११५ ।। अनुपायवादी गतः । ।
ભાવાર્થ :
ગાથાર્થ ઃ
જ્ઞાનાદિગુણમાં મૂળથી હેતુપણાનો સંશય નથી, તે માટે શિવતણો= મોક્ષનો, ઉપાય રત્નત્રયી એમ શ્રદ્ધા કરો, જેમ શિવસુખ=મોક્ષસુખ, થાય. II૧૧પા
Jain Education International
જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણ મોક્ષનું મૂળ કારણ છે, તેમાં હેતુપણાનો
For Private & Personal Use Only
www.jainelibrary.org