________________
૩૬૦
आद्य इह मनाक् पुंसस्तद्रागाद् दर्शनग्रहो भवति । न भवत्यसौ द्वितीये चिन्तायोगात् कदाचिदपि ।। (११-१०) चारिचरकसञ्जीवन्यचरकचारणविधानतश्चरमे । सर्वत्र हिता वृत्तिर्गाम्भीर्यात् समरसापत्या ।। (११-११) ए ३ ज्ञान तरतमभावइ उदक-दुग्ध-अमृतसरषां कहियां छइ, उक्तं चउदकपयोऽमृतकल्पं पुंसां सद्ज्ञानमेवमाख्यातम् । વિધિયત્નજી ભુમિષિતૃહરિ નિયન || - (ષોડશs. ૨૦-૨૩) તિરારિરી
બાલાવબોધમાં સંવન્તરારૂપ વિવારનચ સર્જનય............... પાઠ છે, ત્યાં સંવત્તે વિવારનન્ય સંવનની....... પાઠ ભાસે છે, તે મુજબ - અમે અહીં અર્થ કરેલ છે.
તે સાનુદ દોરું અહીં તે વાનપ્રદ દોડું | પાઠ ભાસે છે અને તે મુજબ અમે અહીં અર્થ કરેલ છે.
અનુવાદ :
વનમાત્ર.....દઢ દોરું, - વચનમાત્ર જે શ્રુતજ્ઞાન, તેથી પોતપોતાના મતનો આવેશ=હઠ, થાય છે.
પોતપોતાના મતનો આવેશ શ્રુતજ્ઞાન હોવાને કારણે અપ્રજ્ઞાપનીય ભૂમિકાનો નથી. આમ છતાં તે હઠ કેવા પ્રકારની છે તે બતાવતાં કહે છે –
ને ને.....રુવી નાડું - જે જે નયશાસ્ત્ર સાંભળે છે તે નયના અર્થની રુચિ
થાય.
ચિંતાજ્ઞાન.....સાનુપ્રદ(સ્વાનુપ્ર૬) રોટું | - ચિંતાજ્ઞાન તે બીજું વિચારરૂપ છે, તેથી હઠ ટળે=પ્રથમ શ્રુતજ્ઞાન પછી ચિંતાજ્ઞાન થાય છે અને તે ઊહાપોહરૂપ છે, તેનાથી શ્રુતજ્ઞાનમાં જે એક એક નયની રુચિને કારણે હઠ હતી તે ટળે છે, અને તેનાથી અસંક્લેશરૂપ વિચારજન્ય સકલનયના સમાવેશવાળું જ્ઞાન થાય છે. તેનાથી પક્ષપાત ટળે છે અને તેના કારણે સ્વાનુગ્રહ થાય છે=તત્ત્વના વિષયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org