________________
૩૫૧ स्याद्वादसाधक छइ ते ते लडाई देषइ छड़, पणि भगवंत तिहां पडइ नहीं, उदासीन रहइ, उक्तं च -
अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथाऽपरे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्न पक्षपाती समयस्तथा ते ।। દ્વત્રિપિશાયી” (ચિયો. રૂ૦) સા૨૨૦ ||
• બાલાવબોધમાં મંદિનનનનનાલિવિરોઘરૂ પાઠ છે, ત્યાં ગંડુરારિનનનનવત્વવિવિરોધ પાઠ શુદ્ધ ભાસે છે. અનુવાદ -
નિત્યનયના.....૩૫૫વિ 1 = અનિત્યનયના પક્ષપાતી ક્ષણિકવાદી બૌદ્ધાદિ છે, તે નિત્યપક્ષમાં દૂષણ આપે છે. અંકુરાદિજનકઅજનકતાદિના વિરોધને કારણે ક્ષણિક બીજાદિ સ્થાપે છે, અને સદશક્ષણના દોષને કારણે અભેદગ્રહાદિનું ઉપપાદન=સ્થાપન, કરે છે. ભાવાર્થ :
ક્ષણિકવાદી બૌદ્ધ અનિત્યનયના પક્ષપાતી છે અર્થાત્ એકાંત અનિત્યનયને સ્થાપન કરે છે, અને તે નિત્યપક્ષમાં દોષો આપે છે. તે પોતાનો પક્ષ આ રીતે સ્થાપન કરે છે –
ધર્મના ભેદથી ધર્મીનો ભેદ હોય છે. જો ધર્મના ભેદથી ધર્મીનો ભેદ ન હોય તો ઘટ કરતાં પટ જુદો છે તેમ માની શકાય નહિ. અને આ યુક્તિના બળથી ક્ષણિકવાદનું સ્થાપન કરતાં કહે છે –
- વ્યવહારમાં એક બીજ છે. તે બીજમાં અંકુરજનકત્વક્ષણ અને અંકુરઅજનકત્વક્ષણનો વિરોધ છે. તેથી જે ક્ષણ અંકુરજનક છે અને જે ક્ષણ અંકુરઅજનક છે તે ક્ષણનાં બીજો જુદાં છે, કેમ કે એક જ બીજમાં અંકુરજનકત્વ અને અંકુરઅજનકત્વરૂપ બે ધર્મો રહી શકે નહિ. તેથી અંકુરજનકત્વક્ષણવાળું બીજ અંકુરઅજન–ક્ષણવાળા બીજ કરતાં જુદું છે. આમ છતાં સદશક્ષણના દોષને કારણે અભેદનું જ્ઞાન થાય છે, અર્થાત્ અંકુરઅજનકક્ષણવાળા બીજ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org