________________
બા
૩૫૫ ગાથાર્થ -
છૂટાં રત્ન તે માળા નથી, પરસ્પર પરોવાયેલાં રત્નો તે માળા છે. તેમ એકેક દર્શન સાચાં સત્ય નથી, પણ પરસ્પર-આપસઆપસમાં વિડંબના પામે છે. સ્યાદ્વાદરૂપ સૂત્રથી=દોરાથી, ગૂંથાયેલાં રત્નો તે સમકિતદર્શન કહેવાય. અહીંયાં= નય અને પ્રમાણમાં સમુદ્રઅંશ અને સમુદ્રની જેમ પ્રગટ ભેદ જાણવો. I૧૨૧થી
• નયો ઉપર ચાલનાર છે તે દર્શનો સમુદ્રના અંશ જેવાં છે, અને સર્વદર્શનમય સ્યાદ્વાદદર્શન સમુદ્ર જેવું છે. તેથી નય અને પ્રમાણમાં સમુદ્રઅંશ અને સમુદ્રની જેમ ભેદ ગ્રહણ કરવો. બાલાવબોધ :
छूटां रत्ननइ मालापर्याय न कहिइं, परोयां होइ तिवारइ मालापर्याय कहिइं, तिम इकेक दर्शन छूटां छइ ते एकांताभिनिवेशइ साचां न कहिइं, आपइ आप विगोयां, स्याद्वादसूत्रई ते गुंथ्या हुइ तिवारइ सम्यग्दर्शन कहिइं, स्यात्कारइ एकांताभिनिवेश टलई, जिम मालाकारनइ पुष्पादिक सिद्ध छइ तेहनो योजनमात्र व्यापार, तिम सम्यग्दृष्टीनइ, सिद्धदर्शननइ विषइ स्यादादयोजनमात्र व्यापार छइ, तावतैव जितं जगत् । समुद्रअंश नइ समुद्रमां जेतलों भेद तेतलो नयप्रमाणमां जाणवो, उक्तं च
न समुद्रोऽसमुद्रो वा समुद्रांशो यथोच्यते । નાપ્રમ પ્રમા વા પ્રમાશસ્તથા નિય: TI( )
તારી
અનુવાદ :
છૂટાં રત્નન....નિત નત્િ - છૂટાં રત્નને માળાપર્યાય ન કહેવાય, પરોવ્યાં હોય ત્યારે માળાપર્યાય કહેવાય. તેમ એકેક દર્શન છૂટાં છે, તે એકાંત અભિનિવેશથી સાચાં ન કહેવાય, કેમ કે પરસ્પર વગોવાયાં છે. સ્યાદ્વાદસૂત્રથી= સ્યાદ્વાદરૂપી દોરાથી, તે ગૂંથ્યાં હોય ત્યારે સમ્યગ્દર્શન કહેવાય, સ્યાત્કારથી એકાંત અભિનિવેશ ટળે છે. જેમ માળીને પુષ્પાદિક સિદ્ધ છે, તેનો યોજનમાત્ર વ્યાપાર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org