________________
અનુવાદ :
ટુંડાવિ .....નીવવનમેરૂં હોઽ, - દંડાદિક વગર ઘટાદિક ક્યારેય પેદા થાય નહિ, પણ તસ વિશેષ=ઘટાદિ વિશેષ, તે ઉપાદાનકારણ જે મૃત્તિકા= માટી, તેના વિશેષથી થાય. તેમ રત્નત્રય વગર ક્યારેય પણ મોક્ષ થાય નહિ, પરંતુ તીર્થંકર-અતીર્થંકર આદિ સિદ્ધાવસ્થારૂપ જે ફળ, તેનો ભેદ તે દલભેદથી= જીવદલના ભેદથી, થાય છે.
પુત્ત ૫ વિશિષ્ઠાયામ - અને વિશિકામાં કહેવાયેલું છે.
[4.....
..હંસબા
|| - જે કારણથી તેના વડે=ભવ્યત્વવડે, આક્ષિપ્ત દર્શનાદિ તુલ્ય નથી, તે કારણથી સર્વ જીવોનું ભવ્યત્વ સર્વ હેતુઓથી= પુરુષકારાદિ અન્ય ચાર હેતુઓથી, તુલ્ય નથી.
ભાવાર્થ :
દરેક જીવોમાં સિદ્ધિગમનયોગ્યત્વ છે, તે જ પરિપાક પામીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે. અને તે ભવ્યત્વનો પરિપાક રત્નત્રયીના પરિણામરૂપ છે, અને સિદ્ધિગમન થાય ત્યારે તે ભવ્યત્વનો નાશ થાય છે. જીવમાં રહેલું ભવ્યત્વ રત્નત્રયીને આક્ષેપ કરે છે, આમ છતાં દરેક જીવોના ભવ્યત્વથી આક્ષિપ્ત રત્નત્રયી તુલ્ય દેખાતી નથી.
આનાથી નક્કી થાય છે કે, સર્વ જીવોનું ભવ્યત્વ, ભવ્યત્વરૂપે સમાન હોવા છતાં પુરુષકાર, નિયતિ આદિ અન્ય હેતુઓથી સમાન ભવ્યત્વ દરેક જીવોનું નથી; પરંતુ દરેક જીવોનું ભવ્યત્વ અન્ય હેતુઓથી જુદા જુદા પ્રકારનું છે. તેથી જ કોઇક ભવ્ય જીવ ક્યારેક પુરુષકાર કરે અને તેનાથી રત્નત્રયીને પ્રાપ્ત કરે, તો કોઇક ભિન્ન કાળમાં ભિન્ન રીતે પુરુષકાર કરે અને ભિન્ન રીતે રત્નત્રયીની પ્રાપ્તિ કરે છે.
ઉત્થાન :
વિંશિકામાં કહેલા પદાર્થનો ફલિતાર્થ બતાવે છે -
અનુવાદ :
વિવિત્ર.
૩૨૭
Jain Education International
.હારળ ધારવું ||૧૧૩|| વિચિત્ર દર્શનાદિ સાધનનું
-
For Private & Personal Use Only
www.jainelibrary.org