________________
૩૨૬
ચોપાઇ :दंडादिक विण घट नवि होय, तस विशेष मृदभेदइ जोय । तिम दलभेदइ फलमांहिं भिदा, रत्नत्रय विण शिव नवि कदा ।।११३।। ગાથાર્થ :
દંડાદિક વગર ઘટ થાય નહિ અને ઘટવિશેષ માટીના ભેદથી=માટીના વિશેષથી,દેખાય છે તેમ દલના ભેદથી જીવદળનાવિશેષથી પ્રત્યેકબુદ્ધાદિરૂપ ફળમાં ભેદ-વિશેષ, છે; તો પણ) રત્નત્રયી વગર ક્યારેય મોક્ષ પ્રાપ્ત થતો નથી.I૧૧૩ ભાવાર્થ :
જેમ માટીવિશેષ હોય તો ઘટવિશેષ થાય, તેમ કેટલાક જીવોમાં તેવી વિશેષતા હોય કે ચરમભવમાં પ્રત્યેકબુદ્ધ થઇને મોક્ષમાં જાય, તો કેટલાક જીવો તીર્થંકર થઈને મોક્ષમાં જાય. તેથી તે વિશેષતાનો નિયામક જીવનો તથાસ્વભાવ છે. આમ છતાં, ગમે તેવી સારી માટી પણ દંડાદિ વગર ઘટરૂપે પરિણમે નહિ, તેવી જ રીતે પ્રત્યેકબુદ્ધ થનાર વ્યક્તિ કે તીર્થંકર થનાર વ્યક્તિનો આત્મા રત્નત્રયી વગર ક્યારેય મોક્ષને પામતો નથી. માટે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય નથી તેમ કહેવું યુક્તિરહિત છે, અને મોક્ષ નિયતિથી થાય છે તેમ કહેવું પણ યુક્તિરહિત છે. બાલાવબોધઃ
दंडादिक विना घटादिक कहइं नीपजइ नहीं, पणि तस विशेष कहितां घटादिविशेष ते उपादानकारण जे मृत्तिका तद्विशेषई होइ, तिम रत्नत्रय विना मोक्ष कदापि न होइ पणि फल जे तीर्थकरातीर्थकरादिसिद्धावस्थारूप तद्भेद ते दलभेदई कहितां जीवदलभेदई होइ, उक्तं च विंशिकायाम् -
ण य सव्वहेउतुल्लं भव्यत्तं हंदि सव्वजीवाणं ।
તેને વિશ્ર્વત્તા નો તુલ્લા વંસના II (૪,૨૭)
विचित्रदर्शनादिसाधनोपनायकविचित्रानन्तरपरम्परसिद्धाद्यवस्थापर्यायोपनायकतथाभव्यत्वइतरकारणाक्षेपक मुख्य कारण धारवू ।।११३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org