________________
૩૧૭
અનુવાદ :
ને રુમ..... છ- - પૂર્વપક્ષીએ જે ગાથા-૧૦૧માં કહ્યું કે કષ્ટ ખમવું તે કર્મનિમિત્ત છે, પરંતુ મોક્ષનું કારણ નથી, તેના ઉપર કહે છે –
નાળી.....માત્ર નદી - જાણીને કષ્ટને સમ્યફ સહન કરે, તે તપ થાય; પણ કર્મવેદનામાત્ર નહિ.
તેની જ પુષ્ટિ કરતાં કહે છે –
ગત વ.....દિયો, - આથી કરીને જ ‘વેદકુવરવું માને એમ શાસ્ત્રમાં કહ્યું છે, અને એ શાસ્ત્રવચનમાં જ્ઞાત્વિા’ એ અધ્યાહાર છે.
ઉત્થાન :
જાણીને કષ્ટ સહન કરવું એ શું છે ? તેને જ સ્પષ્ટ કરતાં કહે છે -
અનુવાદ :
બાપુપ મિ.....WE ન તન, - આભુપગમિક-ઔપક્રમિક દુ:ખ સહનગુણ તે જ તપ છે, અને તેનાથી તે તપથી, ગુણવૃદ્ધિ અને ગુણનો અપ્રતિપાત થાય; અને ક્રિયાનું પણ સંયમની ક્રિયાનું પણ, એ જ ફળ છે= ગુણવૃદ્ધિ અને ગુણનો અપ્રતિપાત એ જ ફળ છે. ભાવાર્થ -
મોક્ષના ઉપાયને નહિ માનનારના મતે ગાથા-૧૦૧માં કહેલ કે ચરમભવમાં જીવો જે સંયમનાં કષ્ટો સહન કરે છે, તે કર્મના નિમિત્તે છે, મોક્ષનો ઉપાય નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે – “આ કર્મનાશનો ઉપાય છે” એમ જાણીને કોઇ કષ્ટ સહન કરે તે તપ થાય, પણ કર્મનું વેદનમાત્ર નહિ. અને તપ એ મોક્ષનું કારણ છે, તેથી જાણીને સંયમનાં કષ્ટો સહન કરવો એ મોક્ષનો ઉપાય છે, પરંતુ ફક્ત કર્મના વેદનમાત્રરૂપ નથી. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે, જાણીને કોઈ દેહને દુઃખ આપે તે મહાફળવાળું છે, અર્થાત્ નિર્જરારૂપ મહાફળને આપે છે.
s-૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org