________________
૧૮૦ શકે છે. અને આ નયથી સંસારી અને મુક્ત બધા આત્મા સ્વરૂપથી સમાન છે. તેથી એક સ્વરૂપ હોવાથી એક છે, તેવી પ્રતીતિ થાય છે. (આધારઅધ્યાત્મોપનિષદ્ જ્ઞાનયોગ અધિકાર ગાથા-૪૩) IIકા અવતરણિકા -
પૂર્વમાં ગાથા૯૯ માં કહ્યું કે નિર્વિકલ્પબ્રહ્મપ્રતિપાદક શ્રુતિનો એક નયથી નિર્વાહ થઈ શકે છે, તે જ વાતને દઢ કરવા માટે ગાથા-૬૭-૬૮ માં કહે છે કે, વેદવચન, ઉપનિષદવચન અને શ્રુતિવચન જુદું જુદું કહે છે, તે સર્વનો નિર્વાહ સ્યાદ્વાદથી જ થઈ શકે છે. તેથી નિર્વિકલ્પ બ્રહ્મને કહેનારા શ્રુતિના વચનને એક નયથી માનવા ઉચિત છે તે બતાવતાં કહે છે – ચોપાઇ :ब्रह्म परापरवचनि कहिउं, एक ब्रह्म उपनिषदई रहिउं । मायोपमपणिजगिश्रुतिसुण्यो, जेहनीजिमरुचितेणितुममुण्यं ।।६७।। ગાથાર્થ -
(વેદમાં) પર-અપર વચનરૂપે બ્રહ્મ કહ્યું, ઉપનિષદ્ધાં એક બ્રહ્મ લીધું છે, અને શ્રુતિમાં જગત માયાની ઉપમાવાળો પણ સંભળાય છે. જેની જેવી રુચિ તેણે તેમ માન્યું છે. llઉગા
બાલાવબોધ :
___"ढे ब्रह्मणी वेदितव्ये परं चापरं च" ए वचनइं वेदमांहिं ब्रह्म परापर द्विभेदइ कहिउं, उपनिषदई एक ज ब्रह्म लहिउं - “एकमेवाद्वितीयं ब्रह्म, नेह नानाऽस्ति किञ्चन" इत्यादिवचनात्, तथा “मायोपमं वै सकलं जगत्” ए वचनइं सर्व जगत शून्यरूपपणि कहिउं, तिहां जेहनी जिम रुचि तेणिं तिम जाण्युं खरं करीनइ द्वैतवादी अद्वैतवादी शून्यवादीइं, वलतुं ते वादी युक्ति पणि तेहवी ज
~ T૬૭//
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org