________________
૨૮૯
ગાથાર્થ –
જો મોક્ષની પ્રાપ્તિના વિષયમાં નિસદસ=હંમેશાં, સર્પ જંપે છે=બોલે છે, તો ઘટના અવ્યભિચારી કારણોમાં શું રીસ છે? અર્થાતું ત્યાં પણ ઘટના ઉપાયોમાં પ્રવૃત્તિ કરવી ન જોઈએ, અને કહેવું જોઈએ કે ઘટ સર્જાયો હશે ત્યારે થશે./૧૦૪ બાલાવબોધ :
ए वायसताली कहितां काकतालीयन्याय न कहिइं, ‘कागडो ऊडनार तालफल पडनार' इम नहीं, जे माटिं नियतान्वयव्यतिरेक छड़, जो सरज्युं थाइ इम कहिइं तो सघलई संदेह थाइ 'किम सरज्युं हुस्यइ ?' प्रवृत्ति तो इष्टसाधनतानिश्चयइं ज थाई, जो सरज्युं निसदीस कहइ छड़ तो अव्यभिचारी कारण घटादिकनां दंडादिक छइ तिहां सी रीस ? इम मोक्षकारण ज्ञानादिक पणि सद्दहवां अथवा अरि-व्यभिचारी-चौर-पारदारिकस्युं सी रीस ? ते तो સરળ્યું છે : ૦૪ો. અનુવાદ :
વાય...નિયંતીન્દ્રયવ્યતિરે છે, - આ=મોક્ષની પ્રાપ્તિ, કાકાલીય ન્યાયથી નથી=કાગડાનું ઊડવું અને તાલફળનું પડવું એ ન્યાયથી નથી, જે કારણે નિયત અન્વય-વ્યતિરેક છે=મોક્ષસાધક ક્રિયાઓ અને મોક્ષપ્રાપ્તિરૂપ ફળની સાથે ચોક્કસ કાર્યકારણભાવ છે. તે આ રીતે –
જ્યાં જ્યાં મોક્ષસાધક પ્રવૃત્તિ છે, ત્યાં ત્યાં મોક્ષરૂપ ફળ છે; અને જ્યાં જ્યાં મોક્ષસાધક પ્રવૃત્તિ નથી, ત્યાં ત્યાં મોક્ષરૂપ ફળ નથી. ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે કાકતાલીય ન્યાયથી. મોક્ષરૂપ ફળ નથી, પરંતુ મોક્ષસાધક ક્રિયા સાથે મોક્ષરૂપ ફળનો અન્વય-વ્યતિરેક છે. હવે તે જ વાતને દૃઢ કરવા માટે કહે છે –
અનુવાદ -
નો સરવું થાકું.....સાઘનતાનિયરું ન થા, -મોક્ષના વિષયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org