________________
૨૭ર
અનુવાદ :
રૂમ ને.....મન ચિર , - આ રીતે ગાથા-૮૧ થી મોક્ષ નહિ માનનાર મતનું સ્થાપન કર્યું અને ત્યાર પછી યુક્તિથી તેનું નિરાકરણ કર્યું એ રીતે, પરીક્ષા કરીને જે વ્યક્તિ મોક્ષતત્ત્વની શ્રદ્ધા કરે છે, તેનું મન ધર્મને વિશે સ્થિર રહે છે. ભાવાર્થ :
તત્ત્વની જિજ્ઞાસાને કારણે, મોક્ષ નહિ માનનાર મતની યુક્તિઓને સમ્યગુ વિચારીને, મોક્ષ સ્વીકારવાની યુક્તિ શું છે, તેનું સમ્યક્ પર્યાલોચન કરે ત્યારે, વિચારક વ્યક્તિને મોક્ષ માનવો યુક્તિયુક્ત લાગે છે. અને તેના કારણે મોક્ષ છે એ પ્રકારનો સ્થિર નિર્ણય થાય છે, તે મોક્ષની શ્રદ્ધારૂપ છે. અને તેવી શ્રદ્ધા જેમને પ્રગટ છે તેમને મોક્ષના ઉપાયભૂત ધર્મને વિશે સ્થિર મન થાય છે; અર્થાત્ હું સમ્યગુ ધર્મનું સેવન કરું કે જેથી મને મોક્ષ પ્રાપ્ત થાય, એ પ્રકારની સ્થિરતા પ્રગટે છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, મોક્ષતત્ત્વની શ્રદ્ધા કરવાથી ધર્મમાં મન સ્થિર થાય છે, તે જ વાત યુક્તિથી બતાવે છે – અનુવાદ -
મુનિી ....તેદન ન સુવું, મોક્ષની ઇચ્છા છે તે મોટો યોગ છે, અને તે મોક્ષની ઇચ્છા ચરમપુદ્ગલપરાવર્તમાં અપુનબંધકાદિને થાય છે. ચરમાવર્ત બહારના જીવોને ભારે કર્મમળ હોવાને કારણે મોક્ષની ઇચ્છા થતી નથી.
૩જે વિશિવાયા+ઉપરોક્ત કથનમાં વિશિકાની સાક્ષી આપતાં કહે છે -
મુવરવાસગો..... ૨૭TI - મોક્ષનો આશય પણ ઘણા ભાવમળના પ્રભાવને કારણે થતો નથી, જે પ્રકારે ભારે વ્યાધિના વિકારમાં સમ્યક પથ્યનો આશય થતો નથી. IIળા.
ભાવાર્ય :
પૂર્વમાં કહ્યું એ રીતે, મોક્ષતત્ત્વની પરીક્ષા કરવાથી પૂર્ણ સુખાત્મક મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org