________________
૨૮૧
અવતરણિકા :
મોલ રત્નત્રયીથી થતો નથી, પરંતુ ભવિતવ્યતાથી થાય છે, તેમ બતાવીને ગાથા-૯૮ માં કહેલ કે જ્યારે મોક્ષ સર્જાયો હશે ત્યારે જ પ્રાપ્ત થશે. તે વાતને દઢ કરે છે –
ચોપs :
जेहनी जेहवी भवितव्यता, तिम तेहनि होइ नि:संगता । कष्ट सहइ ते करमनिमित्त, नियति विना नवि साध्य विचित्त ।।१०१।। ગાથાર્થ :
જેહની જેવી ભવિતવ્યતા તેમ તેહને નિઃસંગતા=મોક્ષ, થાય; અને જેઓ મોક્ષપ્રાપ્તિ પૂર્વે કષ્ટ સહન કરે છે, તે તેઓને કષ્ટપ્રાપ્તિને કરાવનારા કર્મના નિમિત્તે છે; અને નિયતિ વગર વિચિત્ર સાધ્ય નથી નિયતિને કારણે કોઇ તીર્થકર થઇને સિદ્ધ થાય છે, કોઇ અતીર્થકર થઇને સિદ્ધ થાય છે, એ રૂપ વિચિત્ર સાધ્ય નથી../૧૦૧ના બાલાવબોધઃ
जेहनी जेहवी भवितव्यता छ। तेहनई तिम- ते प्रकारइ ज नि:संगतामोक्षलाभ होइ छइ, जेतलुं कष्ट सहq छइ तेटलुं वेदनीयादिकर्म निमित्त छइ, नहीं तो महावीरनइ घणा उपसर्ग, मल्लिनाथप्रमुखनइ कोइ उपसर्ग नहीं, ते किम मिलइ ? नियति विना विचित्र साध्य न हुइ, अत एव 'प्रत्येकबुद्धसिद्धादि भेदस्तथाभव्यतया' इति ललितविस्तरायाम् ।।१०१।।
• અહીં “ભવિતવ્યતા અને નિયતિ' શબ્દ એકાર્યવાચી છે. અનુવાદ :
નેદની....મિ મિનરૂ? - જેની જેવી ભવિતવ્યતા છે તેમને તેમ= તે પ્રકારે જ, નિઃસંગતા મોક્ષલાભ, થાય છે. જેટલું કષ્ટ સહન કરે છે તેટલું વેદનીયાદિ કર્મ નિમિત્ત છે, નહીં તો મહાવીરને ઘણા ઉપસર્ગ, મલ્લિનાથ વગેરેને કોઈ ઉપસર્ગ નથી, તે કેમ મળે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org