________________
ચોપઇ :- -
जिहां न गीत नवि भावविलास, नहि शृंगार कुतूहल हास । तेह मुगतिथी कहइ कृपाल, वनमइ जनम्यो भलो शृगाल ||८४ ।। ગાથાર્થ ઃ
જ્યાં ગીત નથી, ભાવવિલાસ=હાવભાવનો વિલાસ નથી, શૃંગા૨૨સ નથી, કુતૂહલ નથી, હાસ્ય નથી; તે મુક્તિથી વનમાં જન્મેલો શિયાળ સારો છે, તેમ કૃપાલઋષિ કહે છે. II૮૪॥
બાલાવબોધ :
નિમાં ગીત-ધ્યાન નહિ(રી), માનવતાસ નહીં, શૃંગારરસ નહીં, તૂહન कहितां ष्याल नहीं, हास कहितां हास्यरस नहीं ते मुगतिमांहिं स्युं सुख हुस्यइ ? ते मुक्तिथी कृपालऋषि कहइ छड़ वनमांहिं सीयालजन्म होइ तोड़ भलो,
वरं वृन्दावने रम्ये शृगालत्वं स ईहते ।
ન તુ વૈશેષિી મુર્તિ જૈમિનિર્માન્તુમિચ્છતિ || ( )||૪||
અનુવાદ :
૨૨૯
બિહાં.....હોર્ તોડ઼ મતો - જ્યાં ગીત-ધ્યાન નથી=ગીત સાંભળવાની ક્રિયા નથી, જ્યાં ભાવવિલાસ નથી-હાવભાવનો વિલાસ નથી, શૃંગા૨૨સ નથી, કુતૂહલ=ખ્યાલ નથી, (અહીં ‘ખ્યાલ' છે ત્યાં પ્યાસવસ્તુને જોવાની તરસ= લાલસા, આવો શબ્દ હોવો જોઈએ.) હાસ્ય=હાસ્યરસ, નથી, તે મુક્તિમાં સુખ શું હોય ? અને તે મુક્તિથી કૃપાલઋષિ કહે છે કે વનમાં શિયાળનો જન્મ હોય તો સારો છે.
વરું.....મિચ્છતિ।। ( ) ।।૮૪।। - રમ્ય એવા વૃંદાવનમાં શિયાળપણું શ્રેષ્ઠ છે એમ તે ઇચ્છે છે, પરંતુ વૈશેષિકને અભિમત એવી દુઃખાભાવરૂપ મુક્તિમાં જૈમિનિ જવા માટે ઇચ્છતો નથી. II૮૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org