________________
૨૦૭
અવતારણિકા :
ગાથા-૭૫/૭૬માં જ્ઞાનથી અતિરિક્ત બુદ્ધિ માનવી ઉચિત નથી તેમ સ્થાપન કરીને, સાંખ્યને માન્ય ૨૫ તત્ત્વોમાંથી બુદ્ધિની અસિદ્ધિ કરી. હવે બુદ્ધિમાંથી અહંકારાદિ પેદા થાય છે તેમ સ્થાપન કરીને, આત્માથી અતિરિક્ત ૨૪ તત્ત્વો છે તેમ સાંખ્ય કહે છે તેનું નિરાકરણ કરીને, જીવાદિ નવ તત્ત્વો માનવા ઉચિત છે તે બતાવતાં કહે છે –
ચોપાઇ :
अहंकार पणि तस परिणाम, तत्त्व चउवीसतणो किहां ठाम ।
शकति विगति प्रकृति सवि कहो, बीजां तत्त्व विमासी रहो ।।७७।। ગાથાર્થ -
તેનોબુદ્ધિનો, પરિણામ અહંકાર પણ (મિથ્યા) છે, (તેથી) પુરુષ સિવાયનાં પ્રકૃતિ આદિ ૨૪ તત્ત્વોનું સ્થાન સ્વીકારીને પ્રકૃતિથી સવિ કહો પ્રકૃતિથી સર્વ કાર્યો થાય છે તેમ કહો. અને બીજાં તત્ત્વને વિમાસીને રહો પ્રકૃતિથી બુદ્ધિ આદિ પેદા થાય છે, તે પદાર્થના વિષયમાં તમે વિમાસા વિચારણા, કરો કે, ખરેખર પ્રકૃતિમાંથી સાંખ્ય માને છે તેમ બુદ્ધિ આદિ કાર્યો પેદા થાય છે ? કે પ્રકૃતિનાં જ આ સર્વ છે ? તેની વિમાસા વિચારણા કરો. I૭ળા બાલાવબોધ :
बुद्धितत्त्व मिथ्या, तिवारइ तत्परिणाम अहंकारादिकड़ मिथ्या, २४ तत्त्वनो ठाम किहां हुई ? २४ तत्त्वना धर्मशक्ति विगतिं करी प्रकृतिथी ज सर्व कहो, बीजां तत्त्व बुद्ध्यादिक छइ ते विमासीनइं रहो एतलइ प्रकृतिविलास ते अजीवतत्त्व विलास ज हुओ, जीवतत्त्व तो मुख्य ज, बीजां तत्त्व उभयपरिणामरूप छइ इम नवतत्त्वप्रक्रिया तेह शुद्ध थई जाणवो ।।७।।
અનુવાદ :
વૃદ્ધિ તત્ત્વ.....છિદી દુરૂં? - પૂર્વ ગાથા-૭૫૭૬માં કહ્યું એ પ્રકારે બુદ્ધિતત્ત્વ મિથ્યા છે તે સિદ્ધ થયું, ત્યારે તેનો પરિણામ બુદ્ધિતત્ત્વનો પરિણામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org