________________
ભાવાર્થ :
આનાથી એ ફલિત થાય છે કે, સાંખ્ય જો પુરુષને કર્તા ન માને તો પ્રકૃતિના વિલાસની સંગતિ માટે નર્તકીનું દૃષ્ટાંત આપે છે, તે સંગત થાય નહિ; માટે સાંખ્ય પુરુષને કર્તા સ્વીકારવો જોઈએ. અને પુરુષને કર્મનો કર્તા સ્વીકારે તો પ્રકૃતિ અને પુરુષ ઉભયના વિલાસરૂપ આ પ્રપંચ સિદ્ધ થાય. જેથી નવતત્ત્વની પ્રક્રિયા જ આત્મકલ્યાણ માટે આવશ્યક સિદ્ધ થાય છે. બાલાવબોધ :
. जिम नर्तकी कहितां नाटिकणी कार्यनासादिकनइ (कार्यनाचादिकनइ) विषयि रमइ तथा अवसर देषी दानादिक पामी विरमइ पोताना अनुभवथी, तिम प्रकृति अचेतन छइ ते किम रमइ विरमई जो करता पुरुष तुझनइ न અમ?, પર્વ ૨ -
रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथाऽऽत्मानम् । पुरुषस्य तथाऽऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः।। ( )
इत्यादि शिष्य कहइ छइ ते शिष्यधंध न मात्र(?)q (शिष्यधंधन मान), पुरुषनइ आत्मदर्शन प्रकृति करइ ते अचेतननइं न संभवइ, न वा तिहां प्रयोजन तद्ज्ञान छइ ।।७।।
• બાલાવબોધમાં વીર્યનાસ િનવું પાઠ છે, ત્યાં વાર્થનાવાતિવન' પાઠ ભાસે છે, તે મુજબ અમે અર્થ કરેલ છે.
• શિષ્યઘંધ ન માત્ર વું’ પાઠ છે, ત્યાં શિષ્યધંધન માનવું’ પાઠ “ઉચિત લાગે છે તે મુજબ અમે અર્થ કરેલ છે.
અનુવાદ -
નિમ નર્તકી... ગમવું, - પોતાના અનુભવથી જેમ નર્તકી કાર્ય નાચાદિકને વિષયે રમે છે તથા અવસર દેખી દાનાદિક પામી વિરમે છે અટકે છે, તેમ જો પુરુષ કર્તા તને ગમે નહિ, તો પ્રકૃતિ અચેતન છે તે કેમ રમે અને વિરમે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org