________________
૨૨૩
ઉત્થાન :
દુઃખાભાવ એ પુરુષાર્થ નથી, તેમાં સાક્ષી આપે છે - અનુવાદ :
કુવામાવો.....તિ ll૮૧|| - અવેદ્ય એવો દુઃખાભાવ પણ પુરુષાર્થપણાથી ઇચ્છતો નથી, જે કારણથી વિચારક મૂછદિ અવસ્થા માટે પ્રવૃત્ત થતો દેખાતો નથી. ll૮ના ભાવાર્થ :
અહીં અવેદ્ય દુઃખાભાવ કહ્યો તેનો આશય એ છે કે, સુખ અને દુઃખ વેદ્ય છે, જ્યારે દુઃખનો અભાવ એ જીવના વેદનનો વિષય નથી, પરંતુ અવેદ્ય છે. ll૮થા અવતારણિકા :
પૂર્વગાથા-૮૧માં સુખરૂપ મુક્તિ નથી, અને દુઃખાભાવને પુરુષાર્થરૂપે સ્વીકારી શકાય નહિ માટે મુક્તિ નથી, તેમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે કદાચ મુક્તિને સ્વીકારીએ તો દષ્ટ વ્યવસ્થાની સંગતિ થાય નહિ, તે બતાવીને મોક્ષ નથી તે બતાવતાં કહે છે – ચોપઇ :
काल अनंते मुक्तिं जतां, हुइ संसारविलय आजतां ।
व्यापकनइ कहो केहो ठाम ?, जिहां एक सुख-संपत्तिधाम ।।८२।। ગાથાર્થ :
કાલ અનંતે મુક્તિ જતાં આજ સુધી સંસારનો વિલય થાય (માટે મુક્તિ નથી.). ઉત્થાન :
હવે મુક્તિ નથી તેમાં બીજી યુક્તિ બતાવતાં કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org