________________
૨૧
' ગાથાર્થ -
દુઃખાભાવ મૂછને અનુસરે છે, ત્યાં વિચારક કોણ પ્રવૃત્તિ કરે? અર્થાતુ ન કરે, માટે મોક્ષ નથી. l૮ના બાલાવબોધ :
___ एक वादी कहै छै - निर्वाण कहितां मोक्ष, ते नथी; इंद्रियविलास विना मुक्तिसुख छइ तेहनां मंडाण छइ ते कुण सद्दहइ ? तो अशेषविशेषगुणोच्छेदरूप वैशेषिकाभिमत मुक्ति मानो दुःखाभावेच्छाइं ज मुमुक्षुप्रवृत्ति हुस्यइं, ते ऊपरि कहइ छड्-दुःखाभाव ते पुरुषार्थ नथी, जे माटई मूर्छावस्थाइ पणि अवेद्य दुःखाभाव छइ तिहां कुण प्रवृत्ति पंडित करै ? उक्तं च -
दुःखाभावोऽपि नावेद्यः पुरुषार्थतयेष्यते ।
ન દિ મૂર્છાઘવસ્થાર્થે પ્રવૃત્તો દૃશ્યતે સુવીદu () તિવાદી અનુવાદ :
gવ વાવી..... સદ્દદ? - એક વાદી કહે છે કે નિર્વાણ મોક્ષ, તે નથી, તેમાં યુક્તિ આપે છે –
ઇન્દ્રિયોના વિલાસ વગર મુક્તિસુખ છે, તેનાં મંડાણ છેeતેનો સ્વીકાર છે, તે કોણ સ્વીકારે ? અર્થાત્ કોઇ વિચારક સ્વીકારે નહીં. ભાવાર્થ :
પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, સુખ એ ઇન્દ્રિયોના વિલાસથી દેખાય છે. જ્યારે ભૌતિક સામગ્રી નથી, ત્યારે જીવ ઇન્દ્રિયોનો વિલાસ કરી શકતો નથી; તેથી સુખની પ્રતીતિ થતી નથી, આ પ્રકારનો સર્વજનનો અનુભવ છે. અને જે લોકો મોક્ષ સ્વીકારે છે તેઓ પણ મોક્ષમાં ભોગસામગ્રી કે ઇન્દ્રિયોનો વિલાસ સ્વીકારતા નથી, તેથી ઇન્દ્રિયોના વિલાસ વગર માત્ર મોક્ષમાં પડ્યા રહેવું તે સુખરૂપ હોઇ શકે નહિ. માટે પ્રયત્નથી સાધ્ય એવો મોક્ષ નામનો કોઇ પદાર્થ નથી, પરંતુ અવિચારક જીવોએ કલ્પના કરેલ સુખાત્મક મોક્ષ છે, વાસ્તવિક મોક્ષ પદાર્થ નથી.
s-૧૭ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org