________________
૧૮૪
અવતરણિકા -
પૂર્વમાં વેદાંતશ્રવણ પછી પ્રપંચ વ્યાવહારિક ભાસે છે, પારમાર્થિક નહિ, એમ જે વેદાંતી કહે છે તેનું નિરાકરણ કર્યું. હવે વેદાંતી તત્ત્વજ્ઞાનને પ્રપંચ આભાસિક ભાસે છે તેમ કહે છે, તેનાથી જ પ્રપંચ કલ્પિત નથી તેનું સ્થાપન કરતાં કહે છે -
ચોપઇ :
बाधितअनुवृत्तिं ते रही, ज्ञानीनई प्रारब्धिं कही ।
कर्मविलास थयो तो साच, ज्ञानिं न मिट्यो जेहनो नाच ।।६९।। ગાથાર્થ : -
પ્રારબ્ધિ કહી=પ્રારબ્ધ કરીને, જ્ઞાનીને બાધિતઅનુવૃત્તિરૂપે તે માયા, રહી છે તો કર્મવિલાસ સાચો થયો, જેનો નાચ જ્ઞાનીને પણ મટ્યો નથી. કલા બાલાવબોધ -
हवइं इम कहस्यो जे ज्ञानीनइं पणि माया बाधितानुवृत्तिं रही छ। दग्धरज्जु आकार ते प्रारब्धइ करीनइ, “ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुतेऽर्जुन !” (गीता ४,३७) इहां कर्मपद प्रारब्धातिरिक्त कर्म पर कह, तो कर्मविलास साचो थयो पणि कल्पित (न) थयो जेहनुं नाच कहितां नाटक ज्ञानइ पणि न मिटिउं, सिद्धांत पणि एह ज छइ केवलज्ञान ऊपनइ पणि भवोपनाही कर्म टलतां नथी, सर्वकर्मक्षय ते मुक्तिदशाइं परनी समाधि ज होइ સત્ય દિશામાં .
અનુવાદ :
દવ.....Jરધ્ધક્ કરીન, - હવે એમ કહેશો=હવે વેદાંતી આમ કહે કે, જ્ઞાનીને પણ જે માયા બાધિત અનુવૃત્તિરૂપે રહે છે અર્થાત્ આ પ્રપંચ બાધિત છે, એ પ્રમાણેનું જ્ઞાન હોવા છતાં આભાસિકરૂપે પ્રપંચ દેખાય છે, તે દગ્ધરજુઆકારરૂપે છે અને તે પ્રારબ્ધ કરીને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org