________________
૧૮૨
ઉત્થાન :
સ્યાદ્વાદથી તત્ત્વથી પ્રાપ્તિ કેમ થાય છે?તે જ બ્રહ્માદ્વૈતવાદીની માન્યતા લઈને યુક્તિથી બતાવે છે –
ગાથાર્થ :
માયા મટી જાય (અને) જો અંગ રહે તો તે અંગ પરમાર્થરંગરૂપ કેમ નહિ ?I૬૮
ભાવાર્થ :
વેદાંતશાસ્ત્રના શ્રવણથી આ જગત માયામય છે એવું જ્ઞાન થવાથી તે માયાનો ભ્રમ ચાલ્યો જાય છે. આમ છતાં વ્યવહારથી પ્રપંચ દેખાય છે તેમ ગાથા૪૩ માં કહેલ તે પ્રમાણે માયાના કાર્યરૂપ અંગ રહેતું હોય, તો તે પ્રપંચને પરમાર્થરૂપ કેમ ન કહેવાય ? અર્થાત્ તે પ્રપંચ વાસ્તવિક છે, તેમ સ્વીકારવું પડે. તેથી બ્રહ્માદ્વૈતવાદી આ પ્રપંચને જે માયારૂપ કહે છે, તે ઋજુસૂત્ર ઉપભ્રંહિતા સંગ્રહનયથી માનવું ઉચિત છે, એકાંતે નહિ. બાલાવબોધ -
पणि ते निज-निज नयरुचि छइ, ते स्यादाद विना सर्व जूठी, जे विना स्वमतनिर्वाह न थाइ, पारडं जलइ तृषा न भाजई तिम स्यादाद विना कांक्षा न टलइ, जो वेदांतनई मतिं सर्व मायाजनित प्रपंच छइ तो माया मिट्यइ तत्कार्यअंग किम रहइ ? जो रहइ अंग पारमार्थिक ज थाइ व्यावहारिक किम
? T૬૮ ભાવાર્થ :
પf તે .....નિર્વાદ ન થા, - પણ તે પોતપોતાના નયની રુચિ છેઃ પૂર્વમાં કહ્યું કે દ્વૈતવાદ, અદ્વૈતવાદ અને શૂન્યવાદને પોતાની રુચિ પ્રમાણે ગ્રહણ કરીને વાદી યુક્તિ પણ તેવી જ કહ્યું છે, તે પોતપોતાના નયની રુચિ છે, અને તે સર્વ રુચિ સ્યાદ્વાદ વગર જૂઠી છે. આથી જ દૈતવાદી, અદ્વૈતવાદી અને શૂન્યવાદનાં કથનો પરસ્પર વિરોધરૂપ બને છે. સ્યાદ્વાદ વગર તેઓના મતોનો નિર્વાહ થતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org