________________
૨૦૩
ભાવાર્થ :
પ્રતીતિ પ્રમાણે વિચારીએ તો બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ એ ત્રણે પદાર્થો એકાર્યવાચી જ પ્રતીત થાય છે. છતાં પોતાની માની લીધેલી કલ્પનાની સંગતિ કરવા માટે ખોટા શ્રમથી ખેદને પામેલો એવો સાંખ્ય એ ત્રણેના ભેદને કહે છે, પરંતુ અનુભવને અનુરૂપ એ ત્રણેનો સમાન અર્થ દેખાય છે તે કેમ માનતો નથી ? એ પ્રકારે ગ્રંથકાર સાંખ્યને ઉપાલંભ આપે છે. II૭૫TI
અવતરણિકા :
बुद्धितत्त्व जे सांख्य मानइ छइं ते नित्यानित्यविकल्पइं दूषई छई - અવતરણિતાર્થ :- પૂર્વ ગાથા-૭૫ માં બુદ્ધિ અને જ્ઞાન એક છે, તેમ સ્થાપન કર્યું. હવે તેની જ પુષ્ટિ કરવા માટે બુદ્ધિને જે સાંખ્ય માને છે, તેને નિત્યાનિત્ય વિકલ્પ કરીને દૂષિત કરે છે -
ચોપાઈ :बुद्धि नित्य तो पुरुष ज तेह, ज्ञानप्रवृत्ति इच्छा समगेह । जो अनित्य तो किहां वासना ?, प्रकृति, तो सी बुद्धि साधना ? ।।७६।। ગાથાર્થ –
બુદ્ધિ જો નિત્ય હોય તો (તે) પુરુષ જ છે, કેમ કે જ્ઞાન, પ્રવૃત્તિ-ઈચ્છા સમગહ એકાઢય છે. જો બુદ્ધિને) અનિત્ય (કહો) તો વાસના ક્યાં રહે?
તેના જવાબરૂપે સાંખ્ય કહે કે પ્રકૃતિ=પ્રકૃતિમાં લીન વાસના રહે છે, તો બુદ્ધિસાધનાનું શું કામ છે ? Iછઠ્ઠાઇ બાલાવબોધ :
जो ज्ञानादिधर्माश्रय बुद्धि नित्य मानिइं तो तेह ज पुरुष छई, जे माटइं ज्ञान इच्छा प्रवृत्ति समगेह कहितां समानाश्रय छई, ज्ञानप्रवृत्तिनइं व्यधिकरणपणुं कल्पवु अनुचित छइ, तथा बुद्धि नित्य पुरुषोपाधिरूप न टलइ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org