________________
२००
योपध :
बुद्धि चेतनता संक्रमई, किम नवि गगनादिक गुण रमै । बुद्धि ज्ञान उपलब्धि अभिन्न, एहनो भेद करि स्युं खिन्न ।। ७५ ।।
गाथार्थ :
બુદ્ધિમાં ચેતનતા=ચૈતન્ય, સંક્રમે તો આકાશાદિના ગુણો બુદ્ધિમાં કેમ ન रमे ? अर्थात् डेभ संभ न पाये ?
उत्थान :
સાંખ્ય બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિરૂપ ત્રણ ભેદની સંગતિ બુદ્ધિમાં ચેતનનો સંક્રમ સ્વીકારીને કરે છે. વસ્તુતઃ બુદ્ધિમાં ચેતનનો સંક્રમ ઉચિત નથી, તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે તે ત્રણ ભેદો પણ ઉચિત નથી તેમ બતાવીને, બુદ્ધિમાં ચેતનનો સંક્રમ ઉચિત નથી, તે બતાવતાં કહે છે -
गाथार्थ :
બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિ ત્રણે અભિન્ન છે=એક છે, તેનો ભેદ કરીને (તું) प्रेम मेह पामे छे ? ॥७॥
जालावजोध :
बुद्धि-बुद्धितत्त्वई चेतनता कहितां चैतन्य जो संक्रमइ - प्रतिबिंबई, तो गगनादिक अरूपी द्रव्यना गुण बुद्धिमांहिं किम न विरमइ ? बुद्धि ते चित् प्रतिबिंबाधिष्ठान, ज्ञान ते इंद्रियवृत्ति, घटादिसंग उपलब्धि ते आदर्शमलिनताथी प्रतिबिंबित मुखमलिनतास्थानीय भोग, ए सांख्यकल्पना जूठी छड़, ३ एकार्थ छड् 1 अत एव गौतमसूत्र इस्युं छड़ “बुद्धिरुपलब्धिर्ज्ञानमित्यनर्थान्तरम् ” ( ) इति, एहनो भेद खिन्न थको तूं स्युं करइ छड़ ? समो अर्थ कां न मानइ ? ।। ७५ ।।
अनुवाद :
बुद्धिं ..... न विरमइ ? बुद्धितत्त्वां येतनता चैतन्य, भे संकुम पामतं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org