________________
૯૨
અનુવાદ :
ને પરિઘની....વેતાંત દ૬ I- જે પરિણામી છે તે અસત્ છે, અને જે અપરિણામી છે તે સત્ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે દરેક પર્યાયો ભિન્ન ભિન્નરૂપે પરિણામ પામે છે માટે તે પરિણામી છે, તેથી પર્યાયો અસત્ છે. અને જે અપરિણામી એવું દ્રવ્ય છે, તે સત્ છે, જે હંમેશાં ત્રિકાળવર્તી હોય છે.
વેદાંતીને અભિમત એવા સત્ય અને અસત્યનું લક્ષણ કરતાં ગ્રંથકાર કહે છે -
कालवृत्यभावप्रतियोगित्वमसत्यत्वम्, तद्भिन्नत्वं सत्यत्वम् . કાળવૃત્તિઅભાવનું પ્રતિયોગીપણું તે અસત્યત્વ, અને તેનાથી ભિન્નપણું તે સત્યત્વ છે. ભાવાર્થ :
પર્યાયોનો કોઈક કાળમાં અભાવ હોય છે, તેથી કાલવૃત્તિઅભાવ પર્યાયોમાં પ્રાપ્ત થાય છે, અને તેના પ્રતિયોગી તે પર્યાયો છે. તેમાં= પ્રતિયોગીમાં, રહેલું “પ્રતિયોગિત્વ' તે “અસત્યત્વ છે અને તેનાથી=અસત્યત્વથી, ભિન્નત્વ છે તે “સત્યત્વ' છે. અર્થાત્ વાતવૃજ્યમાવતિયોજિત્વ સત્યત્વ=કાળવૃત્તિઅભાવનું અપ્રતિયોગીપણું તે “સત્યત્વ' છે. દ્રવ્યનો કોઈ કાળમાં અભાવ પ્રાપ્ત થતો નથી, તેથી દ્રવ્ય કાળવૃત્તિઅભાવનો અપ્રતિયોગી છે, અને તેમાં રહેલું કાળવૃત્તિઅભાવનું અપ્રતિયોગીપણું તે “સત્યત્વ' છે.
આ લક્ષણ પ્રમાણે બ્રહ્મ ત્રિકાળવર્તી છે માટે તે સત્ય છે, અને જગતના તમામ પદાર્થો ત્રિકાળવર્તી નથી માટે તે પદાર્થો અસત્ય છે. વેદાંતીના અસત્યના લક્ષણનું ઉદ્ધરણ બતાવે છે - અનુવાદ -
૩ ૨ = અને કહેવાયું છે –
માતાવજો.....ક્ષિતા I-આદિમાં અને અંતમાં જે નથી, મધ્યમાં પણ તે નથી. અને બ્રહ્મ સિવાયના પદાર્થો ત્રિકાળવર્તી નથી, માટે મધ્યમાં પણ નથી.
આમ છતાં, પદાર્થો દેખાય છે તે કેવા છે ? તે બતાવતાં કહે છે -
તેવા પ્રકારના=આકાશકુસુમાદિ જેવા પ્રકારના, વિતથોની સાથે સદશ છતા વિતથ જેવા જણાય છે= સ્વપ્નમાં દેખાતા વિતથ જેવા જણાય છે. IBકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org