________________
૧૫૮
સંગતિ થાય નહિ, માટે આત્માને કર્મનો કર્તા માનવો જોઈએ નહિ. એ પ્રમાણે વેદાંતીના આશયને સામે રાખીને, તેમજ પૂર્વ ગાથા-૬૨માં વ્યવહારનયથી જીવ કર્મનો કર્તા છે, તે સ્થાપન કર્યું, ત્યાં આવતા અન્યોન્યાશ્રય દોષને સામે રાખીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે -
ચોપઇ ઃ
बीज अंकुरन्याइ ए धार, छै अनादि पणि आवड़ पार । मुगति सादि नइ जेम अनंत, तिम भव्यत्व अनादि सअंत ।। ६३ ।। ગાથાર્થ ઃ
બીજ-અંકુરન્યાયે એ ધારા=દ્રવ્યકર્મ અને ભાવકર્મની ધારા, અનાદિ છે, પણ તેનો પાર આવે છે.
ઉત્થાન :
અહીં કોઈને શંકા થાય કે જે અનાદિ હોય તે અનંત હોય અને સાદિ હોય તે સાંત હોય, પણ અનાદિ સાંત ભાંગો માનવો ઉચિત નથી. તેના સમાધાનરૂપે કહે છે -
ગાથાર્થ:
જેમ મુક્તિ સાદિ છે અને અનંત છે, તેમ ભવ્યત્વ અનાદિ સાંત છે. [૬૩] બાલાવબોધ :
इम भावकर्मइ द्रव्यकर्म द्रव्यकर्मड़ भावकर्म, कहतां अन्योन्याश्रयदोष थाइ ते टालइ छइ, ए द्रव्यकर्म-भावकर्म अन्योन्यापेक्षनी धारा बीज अंकुरपणड़ अनादि छइ, प्रामाणिकत्वान्न दोष:; ए धारा अनादि छड़ पणि शुक्लध्यानड़ दाह थाइ तिवारड़ पार आवड़, जिम बीजांकुरसंताननो एकनइ नाशइ; अनादिभावनो किम अंत होइ ? तिहां कहइ छड़-जिम सादि होड़ ते सांत ज, ए व्याप्ति नथी, मोक्षपदार्थ ज व्यभिचार होइ तेमाटई; तिम 'अनादि होइ ते અનંત’ રૂમ નિશ્વય ન જવો, મન્યત્વજ્ઞ વિધરૂ તે મા ।।૬રૂ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org