________________
ગાથાર્થ :
માયાનાશ અધિક ભાવ નથી=માયા નાશ થવાથી જીવમાં કોઈ અધિક ભાવ થતો નથી, તો પ્રથમ વિભાવ શુદ્ધરૂપ થાય=જીવની સંસાર અવસ્થારૂપ વિભાવ જીવની શુદ્ધ અવસ્થારૂપ થાય.
૧૪૧
ઉત્થાન :
આ રીતે માયાનાશથી જીવમાં કાંઈ અધિક થતું નથી, એ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં દોષ બતાવીને, હવે અનુભવસિદ્ધ દૃષ્ટાંતથી સંસાર અવસ્થા અને મુક્ત અવસ્થામાં જીવનો ભેદ છે તે બતાવીને, આત્માને પરિણામી સ્થાપન કરતાં કહે છે -
ગાથાર્થ ઃ
જો રત્નાદિકમાં શુદ્ધિ-અશુદ્ધિ કહો તો ઈહૉ-આત્મામાં, શું કુબુદ્ધિ છે ? અર્થાત્ આત્મામાં શુદ્ધિ-અશુદ્ધિનો ભેદ નહિ સ્વીકારવામાં શું કુબુદ્ધિ છે ?ાપના બાલાવબોધ :
जो कहस्यो “मायानाश अधिको भाव नथी अधिकरणस्वरूप ज छड़" तो प्रथम विभावरूप आत्मा ते शुद्धरूप थइ जाइ, ते माटइ ते आत्मामांहिं मायिकभावनो अत्यंताभाव छड़, शुद्धरूपज्ञानइ ज जो शुद्ध थाइ तो समल भाजनादिक पणि निर्मलताज्ञानड़ ज निर्मल थयुं जोइइ; रत्नादिकनइ जिम शुद्धि अशुद्धउपायउपाधिं, कहो छो तिम आत्मानई परिणामविशेषड़ जाणो, एसी कुबुद्धि जे पुद्गलद्रव्यनइ परिणाम शुद्धि - अशुद्धि कहो छो, अनइ આત્માનફ તિમ નથી હતા ? ।।પુ ||
મૂળ ગાથામાં ‘ગશુદ્ધિ' શબ્દ છે, તેનો જ અર્થ બાલાવબોધમાં ‘શુદ્ધ:પાયકપાધિ’ કર્યો છે. તેનો અર્થ અશુદ્ધના કારણરૂપ મળ છે.
અનુવાદ :
-
નોસ્યો.. .....અત્યંતામાવ છડું, - જો પૂર્વપક્ષી કહે કે માયાનાશ અધિક ભાવ નથી પરંતુ અધિકરણસ્વરૂપ જ છે, તો પ્રથમ વિભાવરૂપ આત્માની અવસ્થા તે
૭-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org