________________
૧૧૬
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનીની આહાર-વિહારાદિની ક્રિયા કોના કારણે છે ? તેથી બતાવે છે
-
અનુવાદ :
તે પળિ.....હડું છઙ્ગ, - તે આહાર-વિહારાદિની ક્રિયા પણ પ્રારબ્ધ અદૃષ્ટથી=ઉદયમાં આવેલા અને દેહને ટકાવવાના કારણ એવા કર્મથી છે. એ પ્રકારે સાંપ્રદાયિક વેદાંતી કહે છે.
ઉત્કૃવત.....નાશ માનિરૂં છઠ્ઠું, - ઉશૃંખલ વેદાંતી કહે છે - શ્રુતિના વાક્યમાં જે ‘કર્મ’ પદ છે. તેનો અને ગીતાના વાક્યમાં જે ‘સર્વ’ પદ છે, તેનો સંકોચ ક૨વો અન્યાયરૂપ છે. તેના સંકોચની અન્યાયતા હોવાને કારણે જ્ઞાનીને અદૃષ્ટમાત્રનો નાશ માને છે. તે શ્રુતિનો અર્થ આ પ્રમાણે છે -
ક્ષીયતે.....તેડર્નુન ! - પરાવર=૫૨માં ઉત્તમ એવું તે=શુદ્ધ બ્રહ્મ, દેખાયે છતે આનાં=જ્ઞાનીનાં, કર્મો ક્ષય પામે છે.
ગીતાના શ્લોકનો અર્થ આ પ્રમાણે છે -
હે અર્જુન ! જ્ઞાનરૂપ અગ્નિ સર્વકર્મને ભસ્મસાત્ કરે છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે જો જ્ઞાનીને સર્વ કર્મનો નાશ થાય છે, તો તેના શરીરની સ્થિતિનો પણ નાશ કેમ થતો નથી ? તેથી કહે છે -
અનુવાદ :અનડું.....અન્યાવૃષ્ટ છ૬ ||૪ú|| અને ઇશ્વરના શરીરની જેમ તેના=જ્ઞાનીના, શરીરની સ્થિતિનું કા૨ણ અન્યનું=શિષ્યાદિનું, અદૃષ્ટ છે. II૪૫
ભાવાર્થ :
જે શિષ્યાદિનો જ્ઞાનીથી ઉપકાર થઈ શકે એવું અદૃષ્ટ છે, તેઓના અદૃષ્ટથી જ્ઞાનીનું શરીર ટકી રહેલું છે, પરંતુ તેના શરીરની સ્થિતિના કારણીભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org