________________
૧૨૩
ચોપાઇ :
प्रकृतिधर्म हित-अहित आचार, चेतनना कहइ ते उपचार ।
विजय-पराजय जिम भटतणा, नरपतिनइंकहिइ अतिघणा ।।४९।। ગાથાર્થ -
હિત-અહિત આચાર તે પ્રકૃતિના ધર્મ છે. જેમ સુભટના વિજય અને પરાજય છે તે અતિઘણા=સર્વ, રાજાના કહેવાય છે, તેમ તે પ્રકૃતિના ધર્મો, ઉપચારથી ચેતનના કહેવાય છે. જલા બાલાવબોધ :
अपरोक्षभ्रम ते अपरोक्षसाक्षात्कारइ ज निवर्त्तइं ते शुद्धात्मज्ञान छड़, हित-अहित कहितां विधि-निषेध, आचार-क्रियारूप छइ ते सवि प्रकृतिना (प्रकृतिना धर्म) छड़, आत्मा तो अक्रिय छइ, तेहनइ जे चेतनना कहइ छइ ते उपचार करी जाणवो; जिम सुभटना विजय-पराजय छइ अतिघणा ते सर्व राजाना कहिइं, सुभट जीत्यइं राजा जीत्या सुभट हार्यहं राजा हार्यो एहवो व्यवहार छई, इम प्रकृतिगत शुभाशुभ क्रिया आत्मानी करीनइ व्यवहारी लोक માન$ $ Rાઇer
૦ ટબામાં પ્રકૃતિ નાના છ’ એ પાઠ છે, ત્યાં પ્રકૃતિના ધર્મ છે એવા પાઠની સંભાવના છે. કેમ કે મૂળ ગાથામાં પ્રવૃતિ ઘર્મ' પાઠ છે. અનુવાદ -
પરોક્ષઝમ.... શુદ્ધાત્મજ્ઞાન છ,પૂર્વગાથા ૪૮માં કહ્યું કે વિવેકખ્યાતિ થાય છે ત્યારે કેવળ આત્મસ્વરૂપશુદ્ધ એવા પુરુષને તે યોગી જાણે છે, ત્યાં પ્રશ્ન થાય કે તો પછી શુદ્ધ આત્મા કર્તા અને ભોક્તા નથી એમ વિવેકખ્યાતિવાળો જાણે છે, છતાં સાધના માટે પ્રવૃત્તિ કેમ કરે છે ? તેથી કહે છે કે – અપરોક્ષ ભ્રમ તે અપરોક્ષ સાક્ષાત્કારથી જ નિવર્તન પામે છે, અને તે શુદ્ધ આત્મજ્ઞાન છે. આ શુદ્ધ આત્મજ્ઞાન કૈવલ્ય અવસ્થામાં પ્રગટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org