________________
૧૫
તેવા શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર થાય છે, જે અપરોક્ષ સાક્ષાત્કાર રૂપ છે, જે પ્રાયઃ કરીને કેવલજ્ઞાનની અવસ્થારૂપ છે. તેની પૂર્વે જ્યારે વિવેકખ્યાતિ પ્રગટેલી હોય છે ત્યારે તે શુદ્ધ આત્માને જાણે છે, તો પણ શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર તેમને થયેલો નથી. તેથી જ યોગી શુદ્ધ આત્માના સાક્ષાત્કાર માટે વિધિ-નિષેધરૂપ આચારોનું પાલન કરે છે, તે આભાસિકમાત્ર છે; તેને લઈને જ લોક ઉપચારથી યોગી સાધના કરે છે, તેમ માને છે. અને આ વિવેકખ્યાતિ એ પ્રાયઃ કરીને અસંગઅનુષ્ઠાનની ભૂમિકારૂપ છે.
ઉત્થાન :
ઉપરમાં કહ્યું એ પ્રકારનો વ્યવહાર કેમ થાય છે, તે બતાવતાં કહે છે -
અનુવાદ :
હિત-દિત.....૩પવાર વેરી નાખવો, - હિત-અહિત=વિધિ-નિષેધ આચારરૂપ ક્રિયા છે, તે સર્વ પ્રકૃતિના ધર્મ છે, આત્મા તો અક્રિય છે. તેને= પ્રકૃતિના ધર્મને, જે ચેતનના કહેવાય છે તે ઉપચારથી જાણવા.
નિમ સુમરના.....માન છઠ્ઠા ૪૬II- જેમ સુભટના વિજય-પરાજય છે, તે સર્વ રાજાના કહેવાય છે. સુભટ જીત્યે રાજા જીત્યો અને સુભટ હાર્યે રાજા હાર્યો એવો વ્યવહાર છે, એમ પ્રકૃતિગત શુભ-અશુભ ક્રિયા આત્માની કરીને વ્યવહારી લોક માને છે. Iકલા અવતારણિકા -
પૂર્વ ગાથા-૪૯માં સ્થાપન કર્યું કે હિત-અહિત આચાર=વિધિનિષેધ આચાર, પ્રકૃતિના ધર્મ છે અને ઉપચારથી તે ચેતનના કહેવાય છે, તે વાતને દૃઢ કરવા માટે ચેતન કોઇ ક્રિયા કરતો નથી પણ પ્રકૃતિ જ સર્વે કરે છે, એ બતાવતાં કહે છે – ચોપાઇ :
प्रकृति करइ नवि चेतन क्लीब, प्रतिबिंबइ ते भुंजइ जीव । पंचवीसमुं तत्त्व अगम्य, छई कूटस्थ सदाशिव रम्य ।।५०।।
s-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org