________________
૧૩૮
બાલાવબોધ :
हवड़ कोइ कहस्य बंध-मोक्ष जीवन व्यवहारइ कहई छड़ परमार्थई तो अबद्धमुक्त चित्स्वरूप छड़ “न मुमुक्षुर्न विमुक्त इत्येषा परमार्थता” इति वचनात् । तेहनइ कहिड़- जो परमार्थ बंध मोक्ष नथी तो मोक्ष उपचार होड़, ए वातड़ ज तुझे संतोष करस्यो तो सर्व तुह्मारइ वृथा छइ मोक्षशास्त्र, जेहमां परमार्थनी कथा नथी तिवारइ,
‘पञ्चविंशतितत्त्वज्ञो यत्र-तत्राश्रमे रतः ।
जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ।।
(અધ્યાત્મસાર, પ્રવન્ધ-૪. શ્તો: ૬૦)
ब्रह्मविद् ब्रह्म भूयमाप्नोति (अध्यात्मसार, प्रबंध - ७ श्लो. २५) इत्यादि शास्त्र सर्वप्रवर्तक न थाइ ।। ५५ ।।
અનુવાદ :
દવડ્ જોડું.....કૃતિ વવનાત્ । - પૂર્વ ગાથા-૫૪ માં સ્થાપન કર્યું કે જે બંધાય તે મુકાય, માટે પ્રકૃતિ બંધાય તો પ્રકૃતિનો જ મોક્ષ થાય. ત્યાં કોઈક સાંખ્ય હવે કહે કે બંધ અને મોક્ષ જીવને વ્યવહારથી કહીએ છીએ, અર્થાત્ ઉપચારથી કહીએ છીએ, પરમાર્થથી તો અબદ્ધમુક્ત ચિત્સ્વરૂપ જીવ છે. તેમાં હેતુ કહે છે – “કોઇ મુમુક્ષુ નથી અને કોઈ મુક્ત નથી એ પ્રકારની આ પરમાર્થતા છે” એ પ્રકારનું શાસ્ત્રવચન છે.
kk
ભાવાર્થ :
જે બંધાયેલો હોય તેને મોક્ષની ઈચ્છા થાય અને સાધના કરીને મોક્ષ પામે, પરંતુ જીવ બંધાયેલો નથી તેથી જીવને પરમાર્થથી મોક્ષની ઈચ્છા નથી, તેથી મુક્ત થતો નથી, એ જ ખરેખર ૫૨માર્થ છે, આવું શાસ્ત્રવચન છે. તેથી જીવ અબદ્ધમુક્ત ચિસ્વરૂપ છે, એ પ્રકારે સાંખ્ય કહે છે.
તે
અનુવાદ :
તેહનફ.....નથી તિવારઙ્ગ, - તેને ગ્રંથકાર કહે છે કે, જો ૫રમાર્થથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org