________________
૧૧૭
એવું કોઈ અદૃષ્ટ જ્ઞાનીનું પોતાનું નથી. તેથી જ્ઞાનીને પ્રારબ્ધ અદૃષ્ટના કારણે આહાર-વિહારાદિની ક્રિયા નથી તેમ ઉચ્છંખલ વેદાંતી કહે છે. ॥૪॥
અવતરણિકા :
વેદાંતમતનું નિગમન કરીને સાંખ્ય મત પ્રમાણે આત્મા કર્તા અને ભોક્તા નથી, તે બતાવતાં કહે છે -
ચોપઇ :
करइ न भुंजइ इम आतमा, वेदंती बोलइ महातमा । सांख्य कहइ प्रकृति ज सवि, करि चेतनरूप बुद्धिमांहिं धरि ||४६ ।।
ગાથાર્થ ઃ
આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે, આત્મા કર્તા નથી અને ભોક્તા નથી એમ વેદાંતી મહાત્મા કહે છે. ( અને) સાંખ્ય કહે છે કે બુદ્ધિમાં ચેતનરૂપને ધારણ કરીને પ્રકૃતિ જ બધું કરે છે. II૪૬ના
બાલાવબોધ :
" इम आत्मा न कर्ता, न भोक्ता" इम वेदांती बोलइ छई । सांख्य कह छई सत्त्व- रजस्तमोगुणनी साम्यावस्थाऽनादिमूलकारण प्रकृति छइं, तेह ज सर्व प्रपंच करई छई 'स्वपरिणाममहत्तत्त्वापरनामक स्वच्छ बुद्धि छड़' तेहमां चिन्मात्र आत्मरूप प्रतिबिंब धरइ छई ।।४६ ।।
અનુવાદ :
મ.....વોતરૂ છડું | - એમ=પૂર્વમાં કહ્યું એ રીતે, આત્મા કર્તા અને ભોક્તા નથી, એ પ્રમાણે વેદાંતી કહે છે. આ કથન વેદાંતમતના નિગમનરૂપ છે. હવે સાંખ્યમતનો ઉપન્યાસ કરતાં કહે છે
-
સાંધ્ય રૂં છડું....પ્રપંચ રડું છઠ્ઠું - સાંખ્ય કહે છે - સત્ત્વ-૨જો અને તમોગુણની સામ્ય અવસ્થાનું અનાદિ મૂલકારણ પ્રકૃતિ છે અને તે જ=પ્રકૃતિ જ, સર્વ પ્રપંચ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org