________________
અનુવાદ :
ને માટિ.....નિમ વેતનમાવ;
જે કા૨ણે અજ્ઞાન=જ્ઞાનાવરણકર્મ, તેનો અનાદિ સંયોગ જીવને માનવામાં આવે તો તેનો વિયોગ થાય નહિ. તેમાં યુક્તિ બતાવે છે - જે ભાવ અનાદિ હોય તે અનંત જ હોય. તેમાં દૃષ્ટાંત બતાવે છે - જેમ ચેતનભાવ.
ભાવાર્થ:
જેમ ચેતનનો ભાવ=ચેતનની વિદ્યમાનતા સદા છે, તેથી જેમ ચેતનની વિદ્યમાનતા અનાદિ-અનંત છે, તેમ જે ભાવ અનાદિ હોય તે અનંત જ હોય; અને તે નિયમ પ્રમાણે જ્ઞાનાવરણકર્મનો સંયોગ અનાદિ માનવામાં આવે તો તેનો વિયોગ ક્યારેય થાય નહિ. માટે પૂર્વગાથા-૩૮ માં બતાવ્યું તે રીતે, ચેતનને કર્મનો લેપ થતો નથી, એ પ્રકારનો વેદાંતીનો આશય છે.
ઉત્થાન :
અનાદિ-અનંતભાવ જ જગતમાં છે. તેને દઢ કરવા માટે વેદાંતી કહે છે -
અનુવાદ :
વિપરીત.....પ્રમાળસિદ્ધ ન નથી,
સાંતભાવ પ્રમાણસિદ્ધ જ નથી.
ઉત્થાન :
=
૧૦૧
આ રીતે અનાદિભાવને અનંત સ્થાપીને ફલિતાર્થ બતાવે છે
વિપરીત અનિષ્ટ છે=અનાદિ
Jain Education International
અનુવાદ :--
તે મારૂં.....બ્રહ્ય છછ્યું, = જે કા૨ણે કર્મનો સંયોગ જીવને અનાદિ નથી, તે કારણે બ્રહ્મ=જીવ, સદા કર્મમુક્ત છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે બ્રહ્મ=જીવ, સદા કર્મમુક્ત હોય તો હું કર્મથી બંધાયો છું, એમ જાણીને યોગીઓ સાધના માટે પ્રયત્ન કેમ કરે છે ? તેથી કહે છે -
For Private & Personal Use Only
www.jainelibrary.org