________________
ou
અવતરણિકા -
પૂર્વમાં ગાથા-૧૮ માં કહેલ કે, આત્માને નિત્ય માનીએ તો તેના ઉપર સ્નેહ થાય, તેથી સુખનો રાગ અને દુઃખનો દ્વેષ થાય, માટે આત્માને ક્ષણિક માનવો ઉચિત છે, તેનું નિરાકરણ કરતાં કહે છે - ચોપાઈ :
नित्यपणाथी नहीं ध्रुव राग, समभाविं तेहनो नवि लाग ।
नित्यपणइ फलहेतुसंबंध, नहि तो चालइ अंधोअंध ।।३०।। ગાથાર્થ :
નિત્યપણાથી ધ્રુવ રાગ નથી, (ઊલટું) નિત્યપણે ફલહેતુનો ફલનો હેતુની સાથે, સંબંધ છે. નહિ તો=નિત્યપણું ન માનીએ તો, યોગમાર્ગમાં આંધળો આંધળાની પાછળ ચાલે છે તેમ માનવું પડે. ll૩મા બાલાવબોધ :
आत्मानइं नित्य मानिइं ते माटई ध्रुव-निश्चय राग नथी, राग-द्वेष ते मन:संकल्परूप छइं, आत्मज्ञानी निर्विकल्पस्वभाव समताभावमांहिं आवइं तिवारइ रागवासनानो लाग नथी, साम्यसंस्कार ते रागसंस्कारविरोधी छइं । आत्मानइं नित्यपणुं मानिइं तो फल मोक्ष अनइं हेतु आत्मज्ञान-चारित्रप्रमुख तेहनो एक द्रव्यसंबंध संभवइं, नहिं तो बंध-मोक्षक्षणना संबंध विना सर्वत्र પ્રવૃત્તિ ૩iઘપરંપરાડું થાડું રૂપો અનુવાદ :
માત્માનવું.....Iíારવિરોધી છડું - આત્માને નિત્ય માનીએ તો નક્કી રાગ થાય તેવું નથી, કેમ કે) રાગ-દ્વેષ તે મનના સંકલ્પરૂપ છે, અને જે આત્મજ્ઞાની નિર્વિકલ્પ સ્વભાવરૂપ સમતાભાવમાં આવે, તે વખતે રાગવાસનાનો લાગ=અવકાશ, નથી; અને સામ્યસંસ્કાર તે રાગસંસ્કારના વિરોધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org