________________
૪૨
क्षणचित्त कहितां क्षणज्ञानरूप आत्मा मानिइ तो बंध-मोक्ष न घटई, जे बंधक्षण ते मोक्षक्षण नहीं, जे मोक्षक्षण ते बंधक्षण नहीं; अनइ जो इम कहस्यो वासना एक छइं तो मन शुभ करी विचारो, पूर्वापरज्ञानक्षणअनुगत जे एक वासना कहो छो तेह ज स्वभावनियत आत्मद्रव्य छड़; अनइ जो कहस्यो वासनाबुद्धि मात्र कल्पित छइ परमा(र)थई नथी; तो परमार्थपर्यायनो एक आधार ते कूण ? ज्ञानक्षणनइं नानाकारयोगित्वनो विरोध नथी तो द्रव्यनइ नानाक्षणयोगित्वनो स्यो विरोध ? पर्याय छता अनुभवीइं छई तिम द्रव्य पणि छतुं अनुभविइं छड़, निर्विकल्पबुद्धिं तो विकल्पधी प्रमाण छई ‘यत्रैव जनयेदेनां तत्रैवास्याः प्रमाणता ।' (सिद्धिविनिश्चयटीकायाम्)।। इति वचनात् । अनइ निर्विकल्पबुद्ध्युत्तर-विकल्पबुद्धि तो द्रव्य-पर्याय २ भासइ छइ, माटई ज्ञानादि पर्याय सत्य तो तदाधार आत्मद्रव्य पहलां सत्य करी मानवू ।।२१।। अनुवाई :
एह बौद्धनुं.....न घटइ, - पूर्वमा तावेद बौद्धमत मिथ्यान३५ छ, કેમ કે ક્ષણજ્ઞાનરૂપ આત્મા માનીએ તો બંધ-મોક્ષ ઘટે નહિ.
त्थान :
ક્ષણજ્ઞાનરૂપ આત્મા માનવાથી બંધ-મોક્ષ કેમ ન ઘટે ? તે બતાવતાં કહે છે –
मनुवाद :
जे बंधक्षण.....बंधक्षण नहीं, - १९शान३५ मात्मा मानपाथी ठे બંધક્ષણ તે મોક્ષક્ષણ નથી, અને જે મોક્ષલણ તે બંધક્ષણ નથી. भावार्थ :
- સ્થૂલદૃષ્ટિથી આત્માની અવસ્થાના બે વિભાગ કરીને કર્મબંધવાળી અવસ્થાને બંધક્ષણ તરીકે કહેલ છે, અને મુક્ત અવસ્થાને મોક્ષક્ષણ તરીકે કહેલ છે. બૌદ્ધ એકાંત ક્ષણિકવાદી છે. તેથી તેમના મતમાં બંધક્ષણ અને મોક્ષક્ષણનો એકાંતે ભેદ છે. તેથી બંધક્ષણવાળો આત્મા સાધના કરીને મોક્ષ પામે છે, તે વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org