________________
ઉ0.
અનુવાદ -
તબ્બાર્તિ.....નથી ર૪Tી- તજ્જાતિના અન્વય-વ્યતિરેકનો વ્યવહાર પ્રમાણ નથી, અર્થાત્ જેમ ગોધૂમના અંકુર પ્રત્યે ગોધૂમનું બીજ કારણ છે, તેથીગોધૂમજાતીયત્વ અને ગોધૂમઅંકુરત કાર્ય-કારણભાવનું ગ્રાહક પ્રમાણ છે; તેમ પ્રસ્તુતમાં મૃગની વિસશક્ષણની પૂર્વમાં બૌદ્ધની અને શિકારીની પૂર્વેક્ષણ વિદ્યમાન છે, તેમાંથી શિકારીની પૂર્વેક્ષણ હિંસા પ્રત્યે નિમિત્તકારણ છે અને બૌદ્ધની પૂર્વેક્ષણ નિમિત્તકારણ નથી, તેવા અન્વય-વ્યતિરેકને ગ્રહણ કરાવનાર કોઈ પ્રમાણ નથી II ભાવાર્થ :
ગોધૂમના તે અંકુરા પ્રત્યે તે ગોધૂમ જ કારણ છે, પરંતુ ગોધૂમત્વેનઅંકુરત્વેન સામાન્ય કાર્ય-કારણભાવ નથી=જે ઘઉંના બીજથી જે ઘઉના અંકુરો થાય છે તે અંકુર પ્રત્યે તે ઘઉનું બીજ કારણ છે, પરંતુ ઘઉના અંકુરા પ્રત્યે ઘઉંના બીજરૂપે સામાન્ય કાર્ય-કારણભાવ નથી. તો પણ શાલિકડાંગર, આદિના બીજથી ગોધૂમનો અંકુરો ક્યારેય થતો નથી; અને જ્યારે જ્યારે ગોધૂમનો અંકુરો થાય છે, ત્યારે ત્યારે ગોધૂમના બીજથી જ થાય છે તેવી વ્યાપ્તિ પ્રાપ્ત થાય છે, તેથી ગોધૂમના અંકુરાર્થીની ગોધૂમમાં પ્રવૃત્તિ સ્વીકારી શકાય. તે રીતે અહીંયાં શિકારી હોય તો જ મૃગની વિસદશક્ષણ થાય છે, અને શિકારી ન હોય તો ન થાય તેવી વ્યાપ્તિ નથી; કેમ કે કોઈક વખતે સહજ મૃગ મૃત્યુ પામે તો શિકારી વગર પણ મૃગની વિસશક્ષણ થઈ શકે છે; અને નિમિત્ત કારણ તો અવર્ધસંનિધિરૂપે જ પૂર્વમાં હોય છે, તેથી મૃગની વિસદશક્ષણની પૂર્વમાં જેમ શિકારીની ક્ષણ છે, તેમ બૌદ્ધની પણ ક્ષણ વિદ્યમાન છે. તેથી મૃગની વિસશક્ષણ વખતે શિકારી અને બૌદ્ધ બંનેની ક્ષણના અન્વય-વ્યતિરેક છે, તેથી શિકારિત્વજાતિને ગ્રહણ કરીને મૃગની વિસશક્ષણ પ્રત્યે તેને નિમિત્ત માનીને હિંસકની વ્યવસ્થા પણ સંગત કરી શકાય નહિ. આ રીતે શિકારીની જેમ બૌદ્ધને પણ હિંસક માનવાની આપત્તિ આવે. તેથી ક્ષણિકવાદમાં હિંસાની સંગતિ થાય નહિ. રજા ચોપાઈ :
समल चित्तक्षण हिंसा यदा, काययोग कारय नहि तदा । अनुमंता नइं हंता एक, तुझ विण कुण भाषइ सविवेक ।।२५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org