________________
સમ્યકત્વનાં છ સ્થાનોની શ્રદ્ધા સદ્વર્ય ઉલ્લસિત કરનાર છે, અને સમ્યત્વનાં છ સ્થાનોથી વિપરીત એવાં મિથ્યાત્વનાં છયે સ્થાનકો અથવા તે છે સ્થાનોમાંથી કોઈપણ એક સ્થાનને ગ્રહણ કરવાથી, જીવના સર્વીર્યનો નાશ થાય છે, તેથી તે મિથ્યાત્વરૂપ છે. Iઝા
* મિથ્યાત્વનું પ્રથમ સ્થાન “જીવ નથી' તેનું વર્ણન * અવતરણિકા :
ગ્રંથકાર સૌ પ્રથમ “નાસ્તિ' સ્થાનને બોલનાર નાસ્તિકની માન્યતા દેખાડતાં કહે છે - ચોપાઈ :
पहेलो नास्तिक भाषइ शून्य, जीव शरीरथकी नहि भित्र । મ-મંથી તિરા ને, પંચ-મૂતથી વેતન તેમ ાહી
ગાથાર્થ :
પહેલો નાસ્તિ સ્થાનને કહેનારો, નાસ્તિક, શૂન્ય તત્ત્વજ્ઞાનથી શૂન્ય છે. તે કહે છે – જીવ શરીરથી ભિન્ન નથી. જેમ મદ્યના અંગથી મદિરા ઉત્પન્ન થાય છે, તેમ પાંચ ભૂતથી ચેતના ઉત્પન્ન થાય છે. આપણા બાલાવબોધ -
'पहेलो' नास्ति-स्थानवादी 'नास्तिक' चार्वाक 'शून्य' कहतां तत्त्वज्ञानइं सूनो कुयुक्तिनो कहनार 'भाषी' कहतां बोलइ छई, जे-जीव शरीर थकी 'भिन्न' कहतां जूदो नथी, अनइ चेतना जे होइ छइ ते पंचभूतना संयोगथी ज, जिम मद्यनां अंग जे गुड-द्राक्षा-इक्षुरस-धातकीपुष्प प्रमुख तेहथी मदिरा ૩પ છઠ્ઠ | | અનુવાદ :
પત્નો.... ઉપન છે || પહેલો જીવ નથી એવા “નાસ્તિ' સ્થાનને કહેનાર નાસ્તિક ચાર્વાક, શૂન્ય તત્ત્વજ્ઞાનથી શૂન્ય, કુયુક્તિનો કહેનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org