________________
શ્રી ઓઘ- ચ નિર્યુક્તિ
|| ૪૦ ॥
A
મ
ण
랑
स्स
वृत्ति : अथवाऽन्यथा-निश्चयेन युक्ता निर्युक्ताः, (निर्युक्ताश्चार्थाः ) यद्वद्धास्तेन निर्युक्तिरभिधीयते, इत्ययं ગાથાર્થ:।
रूम
ચન્દ્ર. ઃ અથવા તો બીજી રીતે આની વ્યાખ્યા કરીએ. નિશ્ચયથી જોડાયેલો હોય તે પદાર્થો નિર્યુક્ત પદાર્થો કહેવાય અને એટલે આવા નિર્યુક્ત અર્થો જે કારણથી આ ગાથાઓ વડે બંધાયેલા છે, તે કારણથી આ ગાથાઓ નિર્યુક્તિ કહેવાય છે. આ ગાથાર્થ થયો.
મ
वृत्ति : एकार्थिकप्रतिपादनेन च एकान्तभेदाभेदवादौ व्युदस्येते, नैकान्तभेदपक्षे एकार्थिकानि युज्यन्ते, कथम् ?, यस्य कान्तेनैव सर्वे भावाः सर्वथा भिन्ना वर्तन्ते तस्य हि यथा घटशब्दात्पटशब्दो भिन्नः एवं कुटशब्दोऽपि भिन्न एव, तत्कथं घटशब्दस्य कुटशब्द एकार्थिको युज्यते ? एकार्थिकत्वं हि कथञ्चिद्भेदे भवतीति,
ચન્દ્ર. : અહીં સમાનાર્થી શબ્દોનું પ્રતિપાદન કર્યું, એટલે એના દ્વારા વસ્તુઓ વચ્ચે એકાન્તે ભેદ માનનારાઓનો મત અને વસ્તુઓ વચ્ચે એકાન્તે અભેદ માનનારાઓનો મત ખંડિત થઈ જાય છે.
તે આ પ્રમાણે - ધારો કે ઘટ, કુંભ એ બે શબ્દો વચ્ચે એકાન્તે ભેદ માનો, તો ઘટ-કુંભ-કમ્બુગ્રીવાદિમાન કળશ.... આ બધા ઘટના સમાનાર્થી શબ્દો સંગત ન થાય.
ગ
णं
મ
UT
व
ओ
म
ભા. ૧
મૈં ॥૪૦॥