________________
શ્રી ઓધ- ચા એકમેક થવા રૂપે જે સન = ક્ષેપણ તે સમાસ, આશય એ કે સમાસ વડે બધા જ વિશેષો ગ્રહણ કરાય છે. નિર્યુક્તિ ' એકીભાવ વડે પ્રેરણ તે સંક્ષેપ. ૫ શબ્દ કહેલા ચાર શબ્દોનો સમુચ્ચય કરવા માટે છે. ક્યારેક ગાથામાં ન કહેલા
પદાર્થનો સમુચ્ચય કરવામાં પણ હોય છે. || ૩૯
tવું શબ્દ પ્રકારનો વાચક છે. ' આ પ્રમાણે પિંડ-સમાસ-સંક્ષેપ શબ્દોના પણ જે પર્યાયવાચી શબ્દો હોય તે અહીં લઈ લેવા. वृत्ति : नियुक्तिपदव्याख्यानार्थमाह-'निज्जुत्तत्ति य' इत्यादि, निः-आधिक्ये योजनं युक्तिः, आधिक्येन युक्ता
IT ભા.-૧ निर्युक्ताः, अर्यन्त इत्यर्थाः गम्यन्त इत्यर्थः, ततो निर्युक्ता इति चार्था यद् यस्माद्बद्धास्तेन नियुक्तिरभिधीयते । a ચન્દ્ર.: હવે નિર્યુક્તિપદનું વ્યાખ્યાન કરવા માટે કહે છે કે આધિક્યમાં યોજન તે નિયુક્તિ તથા મર્યન્ત એટલે જે જણાય જો તે અર્થ. આધિક્ય વડે યુક્ત એવા અર્થો તે નિયુક્તિ ગાથાઓ કહેવાય. એટલે સાર એ કે જે કારણથી નિયુક્ત અર્થો બંધાય
છે તે કારણથી આ ગાથાઓ નિયુક્તિ કહેવાય છે. (સૂત્રના અર્થો સૂત્રમાં તો થોડા જ દેખાય છે. આ બધી નિર્યુક્તિ ગાથાઓમાં તો અર્થો ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. આમ જે અર્થો અધિકતા વડે યુક્ત જ હતા, તે અર્થો આ ગાથામાં ગુંથી લેવામાં આવે છે, માટે આ ગાથાઓ નિયુક્તોને=અધિકતા યુક્ત અર્થોને ગૂંથનારી હોવાથી નિયુક્તિ કહેવાય છે.).
an i ૩૯ો.