________________
શ્રી ઓઘ-યુ नियुक्ति
वस्तु तस्यं कथं क्त्वाप्रत्ययो युज्यते ?, उत्पत्त्यनन्तरं ध्वंसात्, कथमेक एव कर्ता क्रियाद्वयं करोति ?, येन हि प्राक्तनी क्रिया निष्पादिता सोऽन्य एव, योऽपि चोत्तरां क्रियां करोति सोऽपि चान्य एव, तत एकान्तानित्यवादेऽपि न घटते क्त्वाप्रत्यय इति ।
vi
૩૭
4
:
4
t
નિ. ૧-૨
ચન્દ્ર.: આ રીતે નિત્યવાદનું ખંડન કર્યું એટલે ખુશ થયેલો અનિત્યવાદી કહે છે કે નિત્યવાદમાં વા પ્રત્યય સંગત થતો નથી. માટે જ અમારા અનિત્યવાદમાં વા પ્રત્યય સંગત થશે. - Fા પણ આ અનિત્યવાદીનું નિરૂપણ પણ સુંદર નથી. જેઓના મતે વસ્તુ ક્ષણિક છે, તેઓના મતમાં શી રીતે સ્ત્રી પ્રત્યય સંગત થાય ? કેમકે એ ક્ષણિક વસ્તુ તો પોતાની ઉત્પત્તિ થયા બાદ બીજી જ ક્ષણે ખતમ થઈ જાય છે. તો એક જ ક્ષણ ટકનાર
ક્ષણિક કર્તા બે ક્ષણમાં થઈ શકનારી ક્રમભાવી બે ક્રિયાને શી રીતે કરે ? 3 જેના વડે જૂની ક્રિયા કરાઈ તે તો જુદો જ છે અને જે ઉત્તરક્રિયાને કરે છે તે પણ પૂર્વક્રિયાકર્તા કરતા સાવ જુદો જ !
છે. તો બે ક્રિયાનો કર્તા એક બનતો જ નથી. એટલે એકાન્ત-અનિત્યવાદમાં પણ વા પ્રત્યય ન ઘટે.
p
=
वृत्ति : अयं तावत्समुदायार्थः, अधुना भाष्यकृदेकैकमवयवं व्याख्यानयतिચન્દ્ર. આ અમે બે ગાથાસૂત્રનો સમુદાયાર્થ બતાવ્યો. હવે ભાષ્યકાર એકેક અવયવનું વ્યાખ્યાન કરશે.
| ૩૦ ||