________________
મ. પણ કહેતા. એમનો દર્શનપક્ષ કેટલો મજબૂત હશે? તે આથી જણાય છે.
ઉપાધ્યાયજી મ. ની ૨૯ શિખામણ. ૨) નિન્હો ન વાડપિ નો, ૨) પાષ્ટિધ્વ મસ્થિતિન્યા - બીજા કોઈની નિંદા નહિ કરતા. બહુ જ મન થાય તો પોતાની જાતની જ નિંદા કરજો.
નિંદાથી નુકશાન શું? એમ પૂછો છો? હું કહું છું કે ફાયદો શું? કરનારને, સાંભળનારને કે જેની નિંદા થઈ રહી છે તેને ફાયદો? નિંદાથી એ સુધરશે તો નહિ, પણ ઉછું, તમારા પરષ રાખશે.
પણ પાપીની તો નિંદા કરવાની છુટને..? અવિનીત, ઉદ્ધત, પાપી પર પણ ભવસ્થિતિનો વિચારકો, નિંદા નહિ.
પાપીઓને આપણે તો શું? સાક્ષાત્ તીર્થકરો પણ સુધારી શક્તા નથી. તેના પર દ્વેષ કરવો કે તેની નિંદા કરવી એ કોઈપણ હિસાબે વાજબી ઠેરવી શકાય નહિ.
Jai edutation International
For Private & Personal Use Only
..... se sellyel
WINESrary.org