Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५४ ० गुण-गुणिनोः स्वरूपसम्बन्धस्थापनम् ।
રૂ/૨ રી ન થાઈ. અનઈ જો સમવાયનો સ્વરૂપસંબંધ જ અભિન્ન માનો તો ગુણ-ગુણીનઈ સ્વરૂપસંબંધ માનતાં 2 ચૂં વિઘટઈ છઈ ? જે ફોક જ નવો સંબંધ માનો છો. તે માટઈ અભેદ* જ સંબંધ કહવો.* In૩/રા प वचनात् । तथाहि - गुण-गुणिनोः समवायाख्यः सम्बन्धः गुण-गुणिभ्यां यद्येकान्तेन भिन्नः तर्हि
समवायस्याऽपि द्रव्यवर्त्तनेऽतिरिक्तः सम्बन्धः आवश्यकतया कल्पनीयः, असम्बद्धस्य सम्बन्धत्वा" ऽयोगात् । तस्याऽपि समवाय-द्रव्याभ्यां भिन्नतया तत्र वृत्तौ अतिरिक्तः तृतीयः सम्बन्धः कक्षीकर्तव्यः, म् तस्यापि तत्राऽवस्थानायाऽतिरिक्तः चतुर्थः सम्बन्धोऽभ्युपगन्तव्यः इत्यप्रामाणिकी अनवस्था अनन्तसम्बन्धकल्पनाऽविरामलक्षणा प्रसज्यते ।
गुणादिसमवायस्य द्रव्यवृत्तौ स्वात्मकस्वरूपसम्बन्धाभ्युपगमे तु गुणादेरेव द्रव्ये स्वात्मकस्वरूप+ सम्बन्धाऽङ्गीकारे किं वः छिन्नम् ? येन फल्गुः समवायो गुण-गुण्यतिरिक्तसम्बन्धतया स्वीक्रियते ? णि तस्मात् तत्राऽभेद एव सम्बन्धविधयाऽङ्गीकार्यः। अधिकन्तु अस्मत्कृतजयलताभिधानायाः स्याद्वाद
સમજવી – ગુણ અને ગુણી વચ્ચે સમવાય સંબંધ જો ગુણ-ગુણીથી એકાંતે ભિન્ન હોય તો સમવાયને પણ દ્રવ્યમાં રાખવા માટે અતિરિક્ત સંબંધની આવશ્યકતા પડશે. કારણ કે અનુયોગીમાં (= આધારમાં) અસંબદ્ધ હોય તે સંબંધ બની ન શકે. આથી સમવાયભિન્ન બીજા સંબંધ (= A) ની કલ્પના કરવી પડશે કે જે સંબંધ (= A) સમવાયને દ્રવ્યમાં રાખવાનું કામ કરે. તથા તે સંબંધ (= A) પણ સમવાય અને દ્રવ્ય કરતાં સર્વથા ભિન્ન હોવાથી તે (= A) સંબંધને દ્રવ્યમાં રાખવા માટે એક અતિરિક્ત તૃતીય (= B) સંબંધની કલ્પના કરવી પડશે. તથા તે (= B) સંબંધને પણ ત્યાં રાખવા માટે ચોથો સ (= c) સંબંધ માનવો પડશે. આ રીતે નવા નવા અનંત સંબંધોની કલ્પના કરવાનું અટકશે નહિ.
આ રીતે સમવાયને માનવામાં અપ્રામાણિક અનવસ્થા દોષ લાગુ પડે છે. CIી તૈયાયિક :- ગુણાદિપ્રતિયોગિક સમવાયને દ્રવ્યમાં રહેવા માટે પોતાના કરતાં સર્વથા ભિન્ન એવા
સંબંધની જો આવશ્યક્તા હોય તો સ્યાદ્વાદીએ અમારા મતમાં દર્શાવેલ ઉપરોક્ત અનવસ્થા દોષ અવશ્ય રા લાગુ પડે. પરંતુ ગુણાદિપ્રતિયોગિક સમવાયને દ્રવ્યમાં રહેવા માટે, અમે અનુયોગી (=દ્રવ્ય) અને
પ્રતિયોગી (= સમવાય) કરતાં અતિરિક્ત સંબંધની કલ્પના કરતા નથી. અમે તો સમવાયને દ્રવ્યમાં રહેવા માટે સ્વાત્મક સ્વરૂપ સંબંધનો સ્વીકાર કરીએ છીએ. કહેવાનો આશય એ છે કે સમવાય સ્વાત્મક સંબંધથી (= સ્વરૂપ સંબંધથી) દ્રવ્યમાં રહે છે. માટે અનવસ્થા દોષને કોઈ અવકાશ નથી.
૦ તૈયાચિકમતમાં ગૌરવ છે સ્યાદ્વાદી :- (TIT) જો ગુણાદિના સમવાય સંબંધને દ્રવ્યમાં રહેવા માટે સ્વાત્મક સ્વરૂપસંબંધ ઉપયોગી બની શકતો હોય તો ગુણાદિને જ દ્રવ્યમાં રહેવા માટે સ્વાત્મક સ્વરૂપસંબંધનો સ્વીકાર કરવામાં તમને શું તકલીફ છે ? જેના કારણે ગુણ-ગુણી કરતાં અતિરિક્ત સંબંધરૂપે વ્યર્થ સમવાય પદાર્થનો તમે . B(2) માં “ભિન્ન પાઠ. D. પુસ્તકોમાં ‘જ નથી. લા.(ર)માં છે. કો.(૧૦)માં “ફોકટી પાઠ... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૨)+ આ.(૧)માં છે. * કો.(૯)સિ.માં ... અભેદ તિહાં પણિ સંભવઈ. કાલગર્ભ વિશેષણતાઆધારતા” પાઠ.