Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• धर्मिमुखेन ज्ञानविमर्श: 0
२८९ જિમ રત્ન (૧), કાંતિ (૨), જ્વરાપહારશક્તિ (૩) પર્યાયનઈ એ ૩ નઇ એકત્વ પરિણામ છઈ; તિમ દ્રવ્ય, ગુણ, પર્યાયનઈં ઇમ જાણવું.* -श्यामघटेषु भेदप्रतिभासेऽपि घटत्वजात्यपेक्षया तत्र अभेदो वर्तते, विज्ञायते, व्यवह्रियते च। जलाहरणाद्यर्थक्रियाऽपेक्षयाऽपि तत्रैक्यमेव। तथा चैतन्यादिजात्यपेक्षया आत्मद्रव्य-ज्ञानादिगुण ५ -मनुष्यादिपर्यायाणामेकत्वं कथ्यते ज्ञायते च। अत एवानेकस्वगुण-पर्यायाऽभिन्नत्वेऽपि एकस्मिन् स द्रव्ये नाऽनेकत्वापत्तिरत्र लब्धावकाशा, स्वजात्यपेक्षैक्यस्याऽव्याहतत्वात् । इत्थं सर्वत्र द्रव्य-गुण म -पर्यायेषु स्वजात्यपेक्षैकत्वमनुयोज्यम् । एकत्वानेकत्वयोः मिथो विरोधेन अनेकेषु निरपेक्षतया । एकत्वपरिणामाऽसमावेशात् स्वगतजात्यपेक्षया द्रव्य-गुण-पर्यायेषु एकत्वपरिणामसमावेशः कृतोऽत्र ।
यथा रत्नद्रव्य-कान्त्यादिगुण-ज्वरापहारशक्त्यादिपर्यायाणां स्वजात्यनतिक्रमेण एकत्वपरिणामः क तथा शुद्धात्मद्रव्य-केवलज्ञानादिशुद्धगुण-सिद्धत्वादिशुद्धपर्यायाणां शुद्धचैतन्यलक्षण-स्वजात्यनतिक्रमेण र्णि एकत्वपरिणामो ज्ञेयः।
इदमत्राकूतम् - धर्मिगतैकत्वपरिणामलक्षणः द्रव्य-गुण-पर्यायाऽभेदपरिणामो यदा विवक्ष्यते तदा થાય છે. જલ-આહરણ ક્રિયાની અપેક્ષાએ પણ તે ત્રણેયમાં ઐક્ય છે. ત્રણ ઘડા જુદા લાગવા છતાં ત્રણેયની પરિણતિ એક જ છે. માટે જ સમાન અર્થક્રિયાકારિત્વ લાલ-પીળા-કાળા ઘડામાં ઉપલબ્ધ થાય છે. તેમ પ્રસ્તુતમાં પણ કહી શકાય કે ચૈતન્યાદિ જાતિની અપેક્ષાએ આત્મદ્રવ્ય, જ્ઞાનાદિ ગુણ અને મનુષ્ય આદિ પર્યાય - આ ત્રણેયમાં ઐક્યનો વ્યવહાર તથા પ્રતીતિ થાય છે. પોતાના અનેક ગુણ -પર્યાયોથી દ્રવ્ય અભિન્ન હોવા છતાં તાજમહાલ વગેરે દ્રવ્યમાં અનેકત્વની આપત્તિને અહીં અવકાશ મળતો નથી. કારણ કે તાજમહાલ– પરિણામની (= સ્વજાતિની) અપેક્ષાએ ત્યાં ઐક્ય અબાધિત જ છે. આમ સર્વ સ્થળોમાં સમજી લેવું કે દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાની જાતિની અપેક્ષાએ એક જ છે. અનેત્વ . -એકત્વપરિણામ પરસ્પરવિરોધી છે. તેથી અનેકમાં નિરપેક્ષપણે એકત્વપરિણામનો સમાવેશ થઈ ન શકે. તેથી સ્વગતજાતિની અપેક્ષાએ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ઐક્યપરિણામનો સમાવેશ કરવામાં આવેલ છે. -
CHA દ્રવ્ય-ગુણ-પર્યાયમાં ઐક્યપરિણતિ (યથા.) જેમ (૧) રત્ન દ્રવ્ય, (૨) કાંતિ વગેરે ગુણ તથા (૩) જ્વરાપહાર શક્તિ આદિ પર્યાય - આ ત્રણેયમાં પોતાની જાતિની અપેક્ષાએ ઐક્ય પરિણામ રહેલો છે. (અર્થાત્ જે રત્ન છે તે જ કાંતિ = તેજ છે, તે જ જ્વરનાશક શક્તિ છે. આશય એ છે કે રત્ન કાંતિમય છે, જ્વરનાશકશક્તિમય છે) તેમ પ્રસ્તુતમાં શુદ્ધાત્મા, તેના કેવલજ્ઞાનાદિ શુદ્ધ ગુણો તથા સિદ્ધત્વ આદિ શુદ્ધ પર્યાય આ ત્રણેયમાં સ્વગત શુદ્ધ ચૈતન્ય જાતિની અપેક્ષાએ ઐક્ય જ જાણવું.
- ૬ એકવિધ પદાર્થનું સ્પષ્ટીકરણ (મ.) પ્રસ્તુતમાં કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મિગત એકત્વ પરિણામસ્વરૂપ દ્રવ્ય-ગુણ-પર્યાયનો અભેદ પરિણામ જ્યારે વિવક્ષિત હોય ત્યારે વસ્તુનો ધર્મિમુખે બોધ થાય છે. ધર્મી એક હોવાથી તે પુસ્તકોમાં “એક જ પાઠ. લા.(૨)નો લીધો છે. * ..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)+ આ.(૧)+સિ.માં નથી.