Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 437
________________ 쓰 위 ५/११ • मृत्युभयेऽमरत्वविचार: कार्य: 0 __ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – काचमयभाजनभङ्गे पुद्गलत्वरूपेण भाजननित्यतां चेतसिकृत्य कर्मकरे न कोपितव्यम् । इषुवेगक्षयन्यायेन आयुःक्षयकाले मृत्युभयोपस्थितौ “एगो मे सासओ अप्पा” ५ (आ.प्र.२७, म.प्र.१६, च.वे.१६०, आ.प्र.६७) इति आतुरप्रत्याख्यानप्रकीर्णक-महाप्रत्याख्यानप्रकीर्णक-चन्द्रकवेध्यक- रा प्रकीर्णकाऽऽराधनाप्रकरणवचनं स्मृत्वा अस्तित्वग्राहकशुद्धद्रव्यार्थिकनयदृष्ट्या आत्मत्वरूपेण स्वस्य म नित्यतां विभाव्य निर्भयतया भाव्यम् । इत्थं ज्ञानदृष्ट्या सर्वत्र द्रष्टव्यम् । __ भूकम्पादिना गृहपाते असिपुत्रिकादिना वस्त्रदारणे वा गृहत्व-वस्त्रत्वादिपर्यायान् उपेक्ष्य र पुद्गलत्वादिना तन्नित्यतामवगम्याऽनुद्विग्नतया भाव्यम् । इत्थं व्यवहारे सत्ताग्राहकशुद्धद्रव्यार्थिकनयः क निर्भयताऽनुद्विग्नतादिगुणप्रापकः भवति। इत्थमेव क्रमेण “शब्द-वर्ण-रस-स्पर्श-गन्धादीनामगोचरः। णि निर्मायोऽनञ्जनज्योतिर्निर्मिथ्यः परमाक्षरः।।” (न.त.सं.९) इति नवतत्त्वसंवेदने अम्बप्रसादप्रदर्शितं सिद्ध-का स्वरूपं झटिति प्रादुर्भवेत् ।।५/११।। » સત્તાગ્રાહક દ્રવ્યાર્થિકનયનું પ્રયોજન ). આધ્યાત્મિક ઉપનય :- નોકર દ્વારા કાચનો ગ્લાસ કે કાચનું વાસણ તૂટી જાય ત્યારે પુદ્ગલસ્વરૂપે ગ્લાસની નિત્યતા-વિચારી-સ્વીકારી નોકર ઉપર થતા ગુસ્સાને અટકાવવો. જેમ આગળ વધતા બાણનો ક્રમશઃ ક્ષીણ થતો વેગ જ્યારે સંપૂર્ણપણે ખલાસ થાય ત્યારે બાણ પડી જાય છે, તેમ આયુષ્ય ખલાસ થાય ત્યારે દેહ પડી જાય છે. તે અવસરે મોતનો ડર લાગે તો “'uો ને સાસણો તપ્પા' આ પ્રમાણે આતુર- સ. પ્રત્યાખ્યાન પ્રકીર્ણક (= પન્ના), મહાપ્રત્યાખ્યાન પ્રકીર્ણક, ચન્દ્રકવેધ્યક પ્રકીર્ણક, આરાધનાપ્રકરણ, (શ્રીઅભયદેવસૂરિરચિત) ગ્રંથના વચનને યાદ કરીને, અસ્તિત્વગ્રાહી શુદ્ધ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ આત્મસ્વરૂપે ! આત્માની નિત્યતાને મનોગત કરીને, નિર્ભય અને સ્વસ્થ બનવું. આ રીતે સર્વત્ર જ્ઞાનદષ્ટિથી જોવું. . સર્વત્ર ઉદ્વેગને ટાળીએ તે (પૂ.) ધરતીકંપ વગેરેથી મકાન પડી જાય કે છરી વગેરેથી કપડું ફાટી જાય ત્યારે મકાનત્વ -વસ્ત્રત્વ વગેરે પર્યાય તરફ ઉદાસીન રહી પુદ્ગલત્વરૂપે તેની નિત્યતાને વિચારીને ઉદ્વેગને આવતો અટકાવવો. આ રીતે સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિકનય સ્વસ્થતા, નીડરતા વગેરે ગુણોને કેળવવા માટે ખૂબ ઉપયોગી બને છે. આ જ રીતે મોક્ષમાર્ગે ક્રમશઃ આગળ વધતાં નવતત્ત્વસંવેદનમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટે છે. ત્યાં શ્રાદ્ધવર્ય અંબપ્રસાદજીએ કહેલ છે કે “સિદ્ધસ્વરૂપ શબ્દ-વર્ણ-રસ-સ્પર્શ-ગન્ધાદિનો અવિષય છે, માયાશૂન્ય છે, નિરંજનજ્યોતિ છે, પારમાર્થિક છે, પરમ અક્ષર = શાશ્વત છે.'(૫/૧૧) (લખી રાખો ડાયરીમાં....& • સમજણ વગરની સાધના ભાર-બોજ બની જાય. ઉપાસના ભારવિહીન, ગુણસમૃદ્ધ હળવાશ છે. 1. પશે કે શાશ્વત માત્મા/

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482